________________
૨૪૦
શ્રી પૂજા સંગ્રહ સાથે ૬. કાવ્ય તથા મંત્ર ભવતિ દીપશિખાપરિમોચન, ત્રિભુવનેશ્વરસાનિ શોભનમ; સ્વતનુકાંતિકર તિમિર હરે, જગતિ મંગલકારણ માતરમ્. ૧. ' શુચિમનાત્મચિદુજ્જવલદીપકૈ-જર્વલિત પાપપતંગસમૂહ સ્વકપદે વિમલ પરિલભિરે, સહજસિદ્ધમાં પરિપૂજયે. ૨.
૩ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય ઉપભોગાંતરાયોચ્છેદનાય દીપ યજામહે સ્વાહા.
કાવ્ય અને મંત્રનો અર્થ - ત્રણ ભુવનના સ્વામી શ્રી જિનેશ્વરદેવના ચૈત્યમાં દીપકની શિખા મૂક્વી. તે સુંદર છે. પોતાના શરીરની કાન્તિને વધારનાર છે. અંધકારને હરણ કરનાર છે. જગતને વિષે સર્વ મંગલોના કારણ માટે માતારૂપ છે. ૧.
પવિત્ર મનને વિષે રહેલા આત્મજ્ઞાનરૂપી ઉજ્વલ દીપકો * વડે પાપરૂપી પતંગીઆનો સમૂહ બળી જવાથી નિર્મળ આત્મપદ જેઓ પામ્યા છે તે સહજસિધ્ધના તેજને હું પૂછું છું. ૨
પરમપુરુષ, પરમેશ્વર, જન્મ-જરા-મૃત્યુનું નિવારણ કરનાર, શ્રી વીરજિનેન્દ્રને અમે ઉપભોગાન્તરાય કર્મના વિચ્છેદ માટે દીપક વડે પૂજીએ છીએ. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org