SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ શ્રી પૂજા સંગ્રહ સાર્થ હર્ષ ધરી અપ્સરાવૃંદ આવે, સ્નાત્ર કરી એમ આશિષ ભાવે; જિહાં લગે સુરગિરિ જંબુદીવો, અમતણા નાથ દેવાધિદેવો. ૩ ૐ હ્રી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા. પંચમ શ્રી મુનિપદ પૂજા કાવ્ય સાહૂણ સંસાહિઅસંજમાણં, નમો નમો સુદ્ધદયાદમાણં. કરે સેવના સૂરિ વાયગ ગણિની, કરું વર્ણના તેહની શી મુણિની; સમેતા સદા પંચસમિતિ ત્રિગુપ્તા, ત્રિગુપ્તે નહીં કામભોગેષુ લિપ્તા. ૧. ભવ્યજનોને પાન કરાવે છે, તે કૃપા કરવાવાળા ઉપાધ્યાય ભગવંતનું હંમેશાં ધ્યાન ધરો. ૪ ચોથી ઉપાધ્યાયપદ પૂજા- અર્થ સમાપ્ત. સ્નાત્ર કાવ્ય અને મંત્રના અર્થ અરિહંત પદમાંથી જાણી લેવા કાવ્યાર્થ - સારી રીતે જેમણે સંયમનું પાલન કર્યું છે, શુદ્ધ દયાપૂર્વક જેમણે ઇંદ્રિયદમન કરેલું છે તેવા સાધુજનોને વારંવાર નમસ્કાર હો ! Jain Education International વૃત્તાર્થ - જેઓ આચાર્ય, ઉપાધ્યાય અને ગણિની સેવા કરે છે, સર્વદા પાંચ સમિતિથી સહિત છે, ત્રણ ગુપ્તિથી સુરક્ષિત છે, કામ અને ભોગોમાં આસક્ત નથી તે મુનિજનોની પ્રશંસા શી રીતે કરું ? (અર્થાત્ જેટલી કરું તેટલી ઓછી જ છે.) ૧. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy