SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ નવપદજીની પૂજા દુહો ધ્યાતા આચારજ ભલા, મહામંત્ર શુભધ્યાની રે; પંચ પ્રસ્થાને આતમા, આચારજ હોય પ્રાણી રે. વી૦ શ્રી આચાર્યપદ કાવ્ય ન તેં સુહં દેઈ પિયા ન માયા, જે ટ્ઠિતિ જીવાણિહ સૂરિપાયા; તમ્હાહુ તે ચેવ સયા મહેહ, જં મુક્ષ્મસુક્ખાઇ લહું લહેહ. ૩ શ્રી સ્નાત્ર કાવ્ય અને મંત્ર ૧૯૩ વિમલકેવલભાસનભાસ્કર, જગતિ જંતુમહોદયકારણમ્; જિનવરં બહુમાનજલૌઘતઃ, શુચિમનાઃ સ્નેપયામિ વિશુદ્ધયે. ૧. સ્નાત્ર કરતાં જગદ્ગુરુ શરીરે, સકલદેવે વિમળકળશનીરે; આપણાં કર્મમલ દૂર કીધાં, તેણે તે વિબુધ ગ્રંથે પ્રસિદ્ધા. ૨ હર્ષ ધરી અપ્સરાવૃંદ આવે, સ્નાત્ર કરી એમ આશિષ ભાવે; જિહાં લગે સુરગિરિ જંબૂદીવો, અમતણા નાથ દેવાધિદેવો. ૩ ૐ હ્રી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા. દુહાનો અર્થ - મહામંત્ર અને શુભ ધ્યાનવડે સુંદર આચાર્ય પદનું ધ્યાન કરનાર મનુષ્યોનો આત્મા જ પાંચ પ્રસ્થાન પ્રાપ્ત કરી આચાર્ય બની જાય છે. કાવ્યનો અર્થ - પ્રાણીઓને જે સુખ આચાર્ય મહારાજો આપે છે, તે સુખ પિતા કે માતા પણ આપતા નથી, તેથી આચાર્ય મહારાજની તમે હંમેશાં સેવા કરો કે જેથી મોક્ષનાં સુખો તરત જ પ્રાપ્ત થાય. ૩ સ્નાત્રના કાવ્ય અને મંત્રનો અર્થ અરિહંત પદના અર્થમાંથી જાણી લેવો ત્રીજી આચાર્યપદપૂજા-અર્થ સહિત સમાપ્ત ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy