________________
૧૭૨
શ્રી પૂજા સંગ્રહ સાથે શાસન દીઠું ને વળી લાગ્યું મીઠું રે,
આશાભર આવ્યો રે સ્વામી એકલો. શીતળ૦ ૭. દાયક નામ ધરાવો તો સુખ આપો રે,
સુરતરુની આગેરે શી બહુ માગણી ? શ્રી શુભવીર પ્રભુજી મોંઘે કાળે રે,
દીયંતા દાન રે શાબાશી ઘણી. શીતળ0
કૂડી, કાચની સાચી૦ ૮.
કાવ્ય તથા મંત્ર શ્રદ્ધાસંયુકદ્વાદશવ્રતધરાઃ શ્રાદ્ધાઃ શ્રુતે વર્ણિતા, આનંદાદિકદિગ્મિતા સુરભવં ત્યકત્વા ગમિષ્યતિ વૈ, મોક્ષ તદ્દતમાચરસ્વ સુમતે ! ચેત્યાભિષેક કુરુ, યેન – વ્રતકલ્પપાદપફલાસ્વાદ કરોષિ સ્વયમ્. ૧.
(૩ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ નિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય ધ્વજ યજામહે સ્વાહા.
ઉદાયી રાજા) નવ જણને જિનપદ આપ્યું. પણ તે વખતે અશુભકર્મના ઉદયથી હું આપનાથી દૂર રહ્યો હતો. હવે મેં આપનું શાસન જોયું અને તે મને મીઠું લાગ્યું, તેથી તે સ્વામી ! આશા ભરેલો એકલો આપની પાસે આવ્યો છું. ૭
હે પ્રભુજો આપ દાયક નામ ધરાવો છો તો મને મોક્ષસુખ આપો. આપ કલ્પવૃક્ષ જેવા છો તેથી આપની પાસે બહુ માંગણી કરવાની હોય નહિ. હે શુભવીર પ્રભુ ! મોંઘારતના સમયમાં દાન આપે તો તેની જગતમાં ઘણી શાબાશી કહેવાય છે. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org