________________
બારવ્રતની પૂજા
કાર્તિક શેઠ પામ્યો હરિ અવતાર રે, શ્રાવક દશ વીશ વર્ષે સ્વર્ગે ગયા; પ્રેતકુમાર વિરાધકભાવને પામ્યો રે,
પણ અતિચાર તજી જિનજી વ્રત પાળું રે, તારક નામ સાચું રે જો મુજ તારશો; નામ ધરાવો નિર્યામક જો નાથ રે,
દેવકુમાર વ્રત રે આરાધક થયા. શીતળ૦ ૫.
સુલસાદિક નવ જણને જિનપદ દીધાં રે, કર્મે તે વેળા રે વસિયો વેગળો;
૧૭૧
ભવોદય પાર રે તો ઉતારશો. શીતળ૦ ૬.
આ વ્રત પાળવાથી કાર્તિકશેઠ ઇંદ્રપણું પામ્યા છે. અને વીર ભગવંતના દશ શ્રાવકો વીશ વીશ વર્ષ શ્રાવકપણું પાળીને સ્વર્ગે ગયા છે. પ્રેતકુમાર આ વ્રતની વિરાધના કરવાથી વિરાધકભાવને પામ્યો છે અને દેવકુમાર વ્રતનું આરાધન કરવાથી આરાધક ભાવને પામ્યા છે. ૫
Jain Education International
હે જિનેશ્વર ! પાંચ અતિચાર તજી આ વ્રતને હું પાળું. જો આપનું તારક નામ સાચું છે તો મને તારશો. વળી હે પ્રભુ! જો આપ નિર્યામક નામ ધરાવો છો તો મને આ સંસારસમુદ્રથી પાર ઉતારશો. ૬
હે પ્રભુ ! આપના સમયમાં આપે સુલસા વગેરે (૧. સુલસા, ૨ શ્રેણિકરાજા, ૩ અંબડતાપસ, ૪ રેવતીશ્રાવિકા, ૫ સુપાર્શ્વ, ૬ શંખ શ્રાવક, ૭ આનંદ શ્રાવક, ૮ કૂણિક અને ૯
For Private & Personal Use Only
www.jainelibrary.org