________________
૧૪
શ્રી પૂજા સંગ્રહ સાથે જિણાયકમલે નિવડેઈ, વિડ્યૂહર જસ નામ મતો, અનંત ચઉવીસ જિન, વાસવ મલીય અસેસ; સા કુસુમાંજલિ સુહકરો, ચઉવિત સંઘ વિશેષ, કુસુમાંજલિ મેલો ચકવીસ જિર્ણોદા. ૧૩ નમોહસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્ય:.
કુસુમાંજલિ-ઢાળ અનંત ચઉવીસી જિનજી જુહારું, વર્તમાન ચઉવીસી સંભારું; કુસુમાંજલિ મેલો ચોવીસ જિગંદા. ૧૪
દુહો મહાવિદેહે સંપ્રતિ, વિહરમાન જિન વાસ; ભક્તિ કરે તે પૂજિયા, કરો સંઘ સુજગીશ. ૧૫
નમોહસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્ય:. નામરૂપ મંત્ર સર્વ વિઘ્નોને હરણ કરનાર છે તેવા અનંત ચોવીશીના જિનેશ્વરોના ચરણકમળમાં સઘળાય ઇદ્રો કુસુમાંજલિ મૂકે છે. તે કુસુમાંજલિ ચતુર્વિધ સંઘને સુખકારી છે. એવી કુસુમાંજલિ ચોવીશ જિનેશ્વરોના ચરણકમળમાં મૂકો. ૧૩.
અત્યાર સુધીમાં થયેલ અનંત ચોવીશીના જિનેશ્વરોને હું નમસ્કાર કરું છું. વર્તમાન ચોવીશીના જિનેશ્વરોને સ્મરણ કરી ચોવીશે તીર્થકરોને કુસુમાંજલિ મૂકો. ૧૪.
વર્તમાનકાળે મહાવિદેહ ક્ષેત્રમાં વીશ જિનેશ્વરો વિચરે છે. તેમની ભક્તિપૂર્વક મેં પૂજા કરી તે શ્રી સંઘનું કલ્યાણ કરનાર થાઓ. ૧૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org