________________
બારવ્રતની પૂજા
સૃષ્ટિ બ્રહ્માતણી, વિષ્ણુ શંકર ધણી,
એક રાખે એક સંહરીજે. ૨
ગૌરૂપ ચાટણી, વાવ અમૃતતણી,
ત્રિપુર ને કેશવા ત્રણ હણીજે;
જૂઠ મંડાણની, વાણી પુરાણની,
કુગુરુમુખ ડાકિણી દૂર કીજે. ૩
હરિહર બંભને, દેવી અચંભને,
પામી સમકિત નવિ ચિત્ત ધરીજે; દોષથી વેગળા, દેવ તીર્થંકરા,
ઉઠી પ્રભાતે તસ નામ લીજે, ૪
પ્રાપ્ત થાય છે, ત્યારે આત્મારૂપી પૃથ્વીમાં યોગ્યતા પ્રાપ્ત થવાથી તેમાં સમકિતરૂપી બીજનું આરોપણ થઇ શકે.
Jain Education International
૧૩૫
(અહીં પ્રસંગે અન્ય મતની માન્યતા જણાવે છે. જે વાંચતા જ સમજાય તેમ છે કે કેટલી મિથ્યાવાત છે.) આ સૃષ્ટિ બ્રહ્માએ રચી છે, વિષ્ણુ રક્ષણ કરે છે અને શંકર સંહાર કરે છે. ૨
ત્રિપુરાસુર સાથે દેવોને યુદ્ધ થતાં ત્રિપુરાસુર બાજુમાં રહેલ અમૃતની વાવમાંથી અમૃત ચાટી આવતો હતો, તેથી વિષ્ણુએ ગાયનું રૂપ લઇ વાવનું અમૃત ચાટી લીધું, તેથી ત્રિપુરાસુરને અમૃત ન મળ્યું. પછી દેવોએ ત્રિપુરાસુરનો નાશ કર્યો અને ત્રણ નગરોનો નાશ કર્યો. શ્રદ્ધામાં પણ ન બેસે એવી આવા પ્રકારની મિથ્યા મંડાણવાળી વાણીને દૂરથી જ તજી દેવી જોઇએ.
મોક્ષકામી વિવેકી આત્માએ ઉપજાવી કાઢેલા સ્વરૂપવાળા તથા કેવળ આશ્ચર્ય જ ઉત્પન્ન કરે એવા દેવ-દેવીઓનું નહિ પણ
For Private & Personal Use Only
www.jainelibrary.org