SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નવાણુંપ્રકા૨ી પૂજા વિલાસભદ્ર સુભદ્ર એ નામે, સુણતાં ચિત્ત ઠર્યા; શ્રી શુભવીર પ્રભુ અભિષેકે, પાતિક દૂર હર્યા રે. વા૦ ૭ કાવ્ય તથા મંત્ર ગિરિવર વિમલાચલનામકે, ઋષભમુખ્યજિનાંઘ્રિપવિત્રિતમ્; હૃદિ નિવેશ્ય જલૈર્જિનપૂજનું, વિમલમાપ્ય કરોમિ નિજાત્મકમ્. ૧. ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા. ૐ આઠમી પૂજા દુહો દ્રાવિડ ને વારિખિલ્લજી, દશ કોડી અણગાર; સાથે સિદ્ધિવધૂ વર્યા, વંદુ વારંવાર. ૧. ૧૧૭ ઢાળ ભરતની પાટે ભૂપતિ રે, સિદ્ધિ વર્યા એણે ઠામ; સ૦ અસંખ્યાતા તિહાં લગે હૈ, હુઆ અજિત જિનરાય. સ૦ ૧ સુભદ્ર. આ નામો સાંભળવાથી ચિત્ત ઠરે છે. શ્રી શુભવીર કહે છે કેપ્રભુને અભિષેક કરવાથી સર્વ પાપ દૂર થાય છે. ૬-૭. દુહાનો અર્થ- દ્રાવિડ ને વારિખિલ્લ દશ ક્રોડ મુનિરાજ સાથે શત્રુંજયગિરિ ઉ૫૨ સિદ્ધિવધૂને વર્યા-મોક્ષસુખ પામ્યા તેમને હું વારંવાર વંદન કરું છું. ૧. ઢાળનો અર્થ- ભરતચક્રવર્તિની પાટે અસંખ્યાતા રાજાઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy