________________
૧૧ ૨.
શ્રી પૂજા સંગ્રહ સાથે
કાવ્ય તથા મંત્ર ગિરિવર વિમલાચલનામક,
ઋષભમુખ્યજિનાંધ્રિપવિત્રિત; હદિ નિવેશ્ય જલૈર્જિનપૂજન,
વિમલમાપ્ય કરોમિ નિજાત્મક.... ૧.
ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા.
છઠ્ઠી પૂજા
દુહો સિદ્ધાચલ સિદ્ધિ વર્યા, ગૃહી મુનિલિંગ અનંત; આગે અનંતા સિદ્ધશે, પૂજો ભવિ ભગવંત. ૧
સખરે મેં સખરી કોણ જગતની મોહિની ? ઋષભ જિગંદકી પડિમા જગતની મોહિની રયણમેં મૂર્તિ ભરાઈ જગતની મોહિની૦ હાંહાંરે જગતકી મોહિની,પ્યારે લાલ જગતકી મોહિનીઓ
દુહાનો અર્થ- આ સિદ્ધાચળગિરિ ઉપર ગૃહસ્થલિંગ અને મુનિલિંગે અનંત જીવો સિદ્ધિપદ પામ્યા છે. આગામી કાળે પણ અનંતજીવો સિદ્ધિપદ પામશે. હે ભવ્યજીવો ! ભગવંતની પૂજા કરો. ૧.
ઢાળનો અર્થ- આ જગતને મોહ પમાડે એવી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કઈ વસ્તુ છે ? તેના ઉત્તરમાં કહે છે, કે ઋષભજિનેશ્વરની પ્રતિમા જગતને મોહ પમાડે એવી છે. તે મૂર્તિ રત્નોવડે ભરત ચક્રવર્તિએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org