________________
૧૦૬
શ્રી પૂજા સંગ્રહ સાથે અન્વય વ્યતિરેકે કરી, મ0 જિનમુખ દર્શન રંગ; શ્રી શુભવીર સુખી સદા, મ0 સાધક કિરિયા અસંગ. મન૦ ૮
કાવ્ય તથા મંત્ર ગિરિવર વિમલાચલનામક,
28ષભમુખ્ય જિનાંધ્રિપવિત્રિતમ્; હદિ નિવેશ્ય જલૈર્જિનપૂજન,
વિમલમાપ્ય કરોમિ નિજાત્મક.... ૧. ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા.
ચોથી પૂજા
શેત્રુંજી નદી નાહીને, મુખ બાંધી મુખકોશ; દેવ યુગાદિ પૂજીએ, આણી મને સંતોષ. ૧
જિનેશ્વરના મુખના દર્શનનો આનંદ અન્વય-વ્યતિરેકે પ્રાપ્ત કરવો. (દર્શન-સમકિતને અનુકૂળ કારણો સેવવાં તે અન્વય, દર્શનને પ્રતિકૂળ કારણો તજી દેવાં તે વ્યતિરેક સમજવો) અસંગક્રિયા (વચન અનુષ્ઠાનના વારંવારના અભ્યાસના પરિણામે સ્વાભાવિક રીતે થનારી ક્રિયા)ના સાધક શ્રી શુભવીર પરમાત્મા હંમેશાં સુખી છે. ૮.
દુહાનો અર્થ- શેત્રુંજી નદીના જળથી સ્નાન કરી, મુખ પર મુખકોશ બાંધી યુગાદિદેવ-ઋષભદેવ પ્રભુની પૂજા કરી મનમાં સંતોષ પ્રાપ્ત કરીએ. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org