SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નવાણુપ્રકારી પૂજા ૧૦૫ પંચમકાળે પામવો, મ0 દુલહો પ્રભુ દેદાર; મન, એકેંદ્રિય વિકસેંદ્રિયમાં, મ0 કાઢ્યો અનંતો કાળ. મન૦ ૪ પંચેંદ્રિય તિર્યંચમાં, મ0 નહીં સુખનો લવલેશ; મનn. ઘુણાક્ષર ન્યાયે લહ્યો, મ૦ નરભવ ગુરુ ઉપદેશ. મન૦ ૫ બહુશ્રુતવયણની સેવના, મ વસ્તુધર્મ ઓળખાણ;મન) આત્મસ્વરૂપ રમણે રમે, મ૦ ન કરે જૂઠ ડફાણ. મની ૬ કારણે કારજ નીપજે, મ0 દ્રવ્ય તે ભાવનિમિત્ત; મન, નિમિત્તવાસી આતમા, મ૦ બાવનાચંદન શીત. મન૦ ૭ ૭૦ યોજન, ત્રીજા આરામાં ૬૦ યોજન, ચોથા આરામાં ૫૦ યોજન, પાંચમા આરાના પ્રારંભમાં ૧૨ યોજન અને છઠ્ઠા આરામાં સાત હાથ પ્રમાણ લાંબો-પહોળો રહેશે. ૩. આ પંચમકાળમાં પ્રભુના દર્શન પામવા દુર્લભ છે. આ જીવે એકેંદ્રિય અને વિકલેંદ્રિય (બેઇંદ્રિય, તેઇંદ્રિય અને ચઉરિંદ્રિય)માં અનંતકાળ પસાર કર્યો. ૪. ત્યાર પછી પંચેંદ્રિય તિર્યચપણું પામ્યો, ત્યાં પણ સુખનો અંશ ન હતો. ત્યારપછી ઘુણાક્ષરન્યાયે મનુષ્યજન્મ મળ્યો અને ગુરુનો ઉપદેશ મળ્યો. પ હવે જો બહુશ્રુત-જ્ઞાનીના વચનનું સેવન કરવામાં આવે તો વસ્તુના ધર્મની ઓળખાણ થાય. અને તેથી આત્મા પોતાના સ્વરૂપમાં રમણતા કરે, ખોટા દેખાવ ન કરે. ૬. કારણથી કાર્યની ઉત્પત્તિ થાય છે. દ્રવ્ય તે ભાવનું નિમિત્ત છે. જેમ બાવનાચંદનનું વિલેપન થાય ત્યારે શીતલતા થાય છે. તેમ આ આત્મા નિમિત્તવાસી છે. ૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy