SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નવાણુંપ્રકા૨ી પૂજા ચૈત્રી કાર્તિકી પૂનમ યાત્રા, ૠષભસેન જિન આદિ અસંખા, તીર્થંકર મુક્તિ સુખ પાવે; ગિરિ શિવવધૂ વરવા મંડપ એ ગિરિ, તપ જપ ધ્યાનથી પાપ જલાવે. ગિરિ૦ ૬ શ્રી શુભવીર વચન રસ ગાવે. ગિરિ૦ ૭ કાવ્ય તથા મંત્ર ગિરિવર વિમલાચલનામકે, ૠષભમુખ્યજિનાંઘ્રિપવિત્રિતમ્; હૃદ્વિ નિવેશ્ય જલૈર્જિનપૂજનં, Jain Education International વિમલમાપ્ય કરોમિ નિજાત્મકમ્, ૧. ૧૦૩ ૐ હૌં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા. ખાનારા એવા પાપી જીવો પણ આ તીર્થે આવી ચૈત્રી અને કાર્તિકી પુનમની યાત્રા કરી તપ, જપ અને ધ્યાનથી પોતાના પાપોને બાળી દે છે. ૬. ૠષભસેન વગેરે અસંખ્યાત તીર્થંકરો આ તીર્થે મુક્તિસુખ પામ્યા છે. આ ગિરિ શિવવધૂને વરવા માટે મંડપ જેવો છે. આ પ્રમાણે શ્રી શુભવી૨ વચનના રસવડે તીર્થના ગુણગાન કરે છે. (કાવ્ય તથા મંત્રનો અર્થ પ્રથમ પૂજાને અંતે આપેલ છે, તે મુજબ જાણવો.) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy