________________
૧૦૨
શ્રી પૂજા સંગ્રહ સાથે રયણખાણ જડીબુટી ગુફાઓ,
રસકુંપિકા ગુરુ ઈહાં બતાવે. ગિરિ૦ ૩ પણ પુણ્યવંતા પ્રાણી પાવે,
પુણ્યકારણ પ્રભુપૂજા રચાવે; ગિરિ૦ દશ કોડિ શ્રાવકને જમાવે,
જૈન તીર્થયાત્રા કરી આવે. ગિરિ૦ ૪ તેથી એક મુનિ દાન દિયતા,
લાભ ઘણો સિદ્ધાચળ થાવે; ગિરિ ચંદ્રશેખર નિજ ભગિની ભોગી,
તે પણ એ ગિરિ મોક્ષે જાવે. ગિરિ૦ ૫ ચાર હત્યારા નર પદારા,
દેવ ગુરુ દ્રવ્ય ચોરી ખાવે; ગિરિ૦
રહેનારી) કહેવાય છે. દેવ, મનુષ્ય અને મુનિઓએ મળીને આ નામ સ્થાપન કરેલાં છે. આ તીર્થ ઉપર રત્નોની ખાણ, જડીબુટ્ટીઓ, ગુફાઓ અને રસકુંપિકાઓ પણ છે એમ ગુરુમહારાજ બતાવે છે. ૩. '
પરંતુ પુણ્યવંત જીવો જ તે પ્રાપ્ત કરી શકે છે. તેવું પુણ્ય પ્રાપ્ત કરવા પ્રભુની પૂજા રચાવે છે. દશક્રોડ શ્રાવકને જમાડે, અને સર્વતીર્થોની યાત્રા કરી આવે તેના કરતાં અહીં સિદ્ધાચલમાં એક મુનિને દાન આપવાથી ઘણો લાભ થાય છે. પોતાની બેનને સેવનાર ચંદ્રશેખર પણ આ તીર્થે આવી મોક્ષે ગયેલ છે. ૪-૫.
ચાર હત્યા (બાળહત્યા, સ્ત્રી હત્યા, ગૌહત્યા અને બ્રહ્મહત્યા)ના કરનારા, પરદારસેવન કરનાર, દેવદ્રવ્ય અને ગુરુદ્રવ્યને ચોરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org