________________
93
પોષધ લેવાની વિધિ
પષધ લેવાની વિધિ “દિવસના પૌષધવાલાને જોઇતા ઉપકરણે ” ચરલે, મુહપત્તિ, કટાસણું, છેતીયું, સૂતરને કરે, ઉત્તરાસણ, (એસ), માતરીયું, (વડીનીતિ કે લઘુનીતિ કરવા જતાં પહેરવાનું પંચીયું) ખેળીયું ( નાક લુછવા માટે વસ્ત્રને કટકે ) - દિવસરાત્રિ તથા રાત્રિ પૌષધવાલાને—ઉપરની બધી વસ્તુઓ ઉપરાંત-સંથારીયું, ઉનની ગરમ કામળ, સૂતરાઉ ઉત્તરપટો ( ચાદર ) કુંડલ ( રૂના પૂમડાં ) દંડાસણ, ચૂને નાખેલ ગરમ પાણી અને લેટો આટલી વસ્તુ જોઈએ.
વિધિ --પૂર્વે જણાવેલ વસ્તુઓમાંથી શુદ્ધ છેતયું પહેરી ચરલે તથા મુડપત્તિ હાથમાં લઈ ચાવલાથી ભૂમિ અને પગ પ્રમાઈ, કટાસણું પાથરી સ્થાપનાચાર્ય સન્મુખ અથવા પુસ્તક સ્થાપીને વિધિ શરુ કરવી.
ઈચ્છામિ ખમાસમણે ! વંદિઉં જાવણિજજાએ નિસાહિઆએ મથએણુ વંદામિ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઈચિાવહિયં પડિકમામિ ? ઈચ્છ, ઈચ્છામિ પડિક્કમઉં; ઈરિયાવહિયાએ વિરોહણાએ, ગમણગમણે, પાણકમણે, બીયક્કમણે, હચિક્કમણે એસા ઉક્તિગ પણ દગ મઠ્ઠીમકડા સંતાણા સંકમાણે, જે જવા વિરાહિયા, એગિદિયા, બેઈદિયા, તેઈદિયા, ચઉરિંદિયા, પંચિંદિયા, અભિયા, વરિયા, લેસિયા, સંઘાઈયા, સંઘટિયા, પરિયાવિયા, કિલામિયા, ઉવિયા, ઠાણાએ ઠાણું સંકામિયા, જીવિયાએ વવરોવિયા, તસ્સ મિચ્છામિ દુક્કડં.
તસ્ય ઉત્તરીકરણેણં, પાયછિત્તકરણેણં, વિહીકરણેણં, વિસલ્લીકરણેણે પાવાણું કમ્માણે નિશ્થાયણદ્રાએ ઠામિ કાઉસ્સગ્ગ,
અન્નત્થ ઉસસિએણું, નીસસિએણ, ખાસિએણું, છીએણું, સંભાઈ એણ, ઉડુએણ, વાયનિસગેણં, ભમલીએ પિત્તમુચ્છાએ (૧) સહુએહિં અંગસંચાલેહિં; સુહુમેડિં ખેલસંચાલેહિં, સુહુહિં દિસિંચાલેહિં (૨) એવભાઈઓર્ડિ, આગારેહિં, અભ અવિરહિએ હુન્જ મે કાઉસ્સગ્ગ(૩) જાવ અરિÚતાણું-ભગવંતાણું, નમુક્કારેણું ન પારેમિ; (૪) તાવ કાર્ય ઠાણેણં, માણેણં, ઝણેણં, અપણું સિરામિ. (૫) * હાથમાં ચરવલે અને મેં આગળ મુહપત્તિ રાખી બે હાથ જોડી ક્રિયા કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org