________________
શ્રીવિધિસંગ્રહુ
( આટલું બોલી એક લેગસ્સ અથવા ચાર નવકારનો કાઉસગ્ગ કરી, પછી “નમે અરિહંતાણું” કહી, પારી હાથ જોડી પ્રગટ લેગસ્ટ કહે.)
લેગસ્સ ઉજાગરે, ધમ્મતિર્થીયરે જિણે અરિતે કિન્નઈટ્સ, ચઉવીસ પિ કેવલી. ઉસભામજિલં ચ વદે, સંભવમભિસંદણં ચ સુમઈચ. પઉમ૫ડું સુપાર્સ, જિચ ચંદપહં વંદે સુવિહિં ચ પુષ્કૃદંત સીઅલ સિર્જસ વાસુપુજંચ, વિમલમણુતં ચ જિર્ણ. ધમ્મ સતિં ચ વંદામિ કુંથું અરં ચ મલ્લિ, વંદે મુણિસુયં નમિનિણં ચ વંદામિ રિટ્રનેમિં પાસ તહ વદ્ધમાણે ચ; એવંમએ અભિથુઆ, વિહૂયરયમલા પહાણ-જમરણ; ચઉવસંપિ જિણવર, તિસ્થયરા મે પસીયતુ. કિરિય વંદિય મહિયા. જે એ લેગસ્સ ઉત્તમ સિદ્ધા, આરૂગ્ગબેહિલાભ, સમાહિવરમુત્તમ હિંદુચંદેસુ નિમ્મલયરા, આઈચૈસુ અહિંય પયાસયરા; સાગરવરગંભીર, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ.
(ખમાસમણ દઈ) ઈચ્છાકારેણ સંદિસહ ભગવન પસહુ મુડપત્તિ પડિલેહું ? ઈછું કહી (ઉભડક બેસી) મુડપત્તિ પડિલેહી, ફરી ખમા દઈ
ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ પિસહ સંદિસાહું? ઈચ્છે ખમા દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન સિહ ઠાઉં? ઈચ્છે કહી (ઉભા રહી) બે હાથ જોડી એક નવકાર બોલી “ઈચ્છકારી ભગવન્! પસાય કરી પસહદંડક ઉચરાજી” આમ આદેશ માંગવે. ત્યારે ગુરુ અથવા વડિલ પિસદંડક સૂત્ર ઉચ્ચરાવે. ગુરુને જેગ ન હોય તે નીચે પ્રમાણે પોતે બેલે.
પસહ દંડક સૂત્ર કરેમિ ભંતે! પિસહ, આહારસિહં, દેસએ સવઓ. સરીરસકાર સિહં સવ્વઓ, બંભરોસહં સવ્વઓ, અવ્વાવારસિહં સવઓ,
* ખમાસમણ ખૂબજ પ્રસિદ્ધ છે. માટે દરેક વખતે લીધું નથી. * જ્યાં જ્યાં ખમા આવે ત્યાં ખમાસમણ દેવું + જયાં જયાં ઈચ્છા ભ૦ આવે ત્યાં ત્યાં ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! કહેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org