________________
પૌષધ લેવાની વિધિ
૭૫
ચઉવિ પિસવું કામિ, જાવ દિવસ અહેરતં પજજુવાસામિ દુવિર્ડ. તિવિહેણું, મeણ, વાયાએ, કાણું ન કરેમિ ન કામિ, તસ્મ ભંતે ! પડિક્કમામિ નિદામિ, ગરિહામિ, અપાણે વોસિરામિ.
પછી ખમા દઈ, ઈચ્છાભ૦ સામાયિક મુહપત્તિ પડિલેહું? ઈચ્છ કહી, મુહપત્તિ પડિલેહિ, ખમા ઈચ્છાભવ સામાયિક સંદિસાહું ? ઈચ્છખમા ઇછા ભા સામાયિક ઠાઉં? ઈચ્છ, કહી (ઉભા રહી બે હાથ જોડી એક નવકાર ગણું “ઈચ્છકારી ભગવન્પસાય કરી સામાયિક દંડક ઉશ્ચરાજી,” આમ બોલવું. પછી ગુરૂ પાસે અથવા પિતે કરેમિ ભંતે ઉચ્ચરે.
કરેમિ ભંતે સૂત્ર–કરેમિ ભંતે ! સામાä, સાવજં ગં પચફખામિ, જાવ સર્ડ પજજુવાસામિ દુવિર્ડ તિવિહેણું, મણે વાયાએ, કાણું ન કરેમિ ન કારમિ; તસ્ય ભંતે ! પડિકકમામિ, નિંદામિ, ગરિડામિ અપાયું સિરામિ.
પછી ખમાય ઈચ્છાભ૦ બેસણે સંદિસાહું ? ઈચ્છે. અમારા ઈચ્છાભ૦ બેસણે ઠાઉં ? ઈચ્છ. ખમાત્ર ઈચ્છા, ભ૦ સઝાય સંદિ સાહું ? ઈચ્છ) ખમાત્ર ઈચ્છા, ભ૦ સઝાય કરું ? ઈચ્છ. કહી ( ઉભા રહી ) બે હાથ જોડી ત્રણ નવકાર ગણું, ખમાત્ર ઈચ્છા ભo બહુવેલ સંદિસાહું ? ઈ ખમારા ભ૦ બહુવેલ કરશું ! ઈચ્છ. કહી પડિલેહણની વિધિ શરૂ કરવી. +
* કેવલ દિવસને ( ચાર પ્રહરન ) જ પૌષધ લેવો હોય, તો જાવ દિવસ કહેવું અને દિવસ ને રાત્રિ એટલે આઠ પહોરને સાથે લેવો હોય તે જાવ અહોરાં પજજુવાસામિ કહેવું, જે રાત્રિનો જ લેવો હોય, તે. સેસ દિવસે જાવ અહોરાં પજજુવાસાદિ એમ બેલવું.
+ જેને સવારે પૌષધ લેતાં પહેલાં રાઈ પ્રતિક્રમણ ન કર્યું હોય તેણે રાઈ પ્રતિક્રમણ આ પુસ્તકમાં આપેલ વિધિથી કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org