________________
- ૭૨
શ્રી વિધિ સંગ્રહ ૧૯ લેગસ્ટ, સવ્વલેએ અરિહંત ચેઈઆણું, અને અન્નત્ય કહી એક
નવકારને કાઉસ્સગ્ન કરી પારી કલ્યાણકદની બીજી ગાથા કહેવી. ૨૦ પછી પુખરવર૦, સુઅસ ભગવએ કરેમિ કાઉસ્સગ્ગ, વંદણ
વત્તિઓએ કહી અન્નત્થ કહી એક નવકારને કાઉસ્સગ્ગ કરી, પારી
“કલાણુકંદની ત્રીજી ગાથા કહેવી. ૨૧ પછી સિદ્ધાણં બુદ્વાણું, વેયાવચ્ચગરણું, અન્નત્ય કહી એક નવકારને
કાઉસગ્ગ કરી, પારી નમેહંતુ કહી “કલાણુકંદની ચોથી
ગાથા કહેવી– ૨૨ પછી નમુત્થણું કહી ખમાસમણ દઈ ભગવાનé, આચાર્યઉં,
ઉપાધ્યાયાં, અને સર્વ સાધુહં દરેક ઠેકાણે ખમાસમણ દઈ
કહેવું. પછી જમણે હાથ ચરવલા ઉપર સ્થાપી અઈજેસુ કહેવું. ૨૩ પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન શ્રી સીમંધર
સ્વામિ આરાધનાર્થ ચિત્યવંદન કરૂં? ઈચ્છ. કહી સીમંધરસ્વામીનું ચૈત્યવંદન કહેવું. પછી જકિંચિ, નમુત્થણું, જાવંતિ ચેઈઆઈ ખમાસમણ દઈ જાવંત કેવિ સાહુ, નર્હત્ કહી સીમંધરસ્વામીનું સ્તવન કહેવું. પછી જયવયરાય, અરિહંત ચેઈઆણું,
સીમંધર સ્વામીની થેય કહેવી.– ૨૪ પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ શ્રી સિદ્ધાચલજી
આરાધનાર્થ ચેત્યવંદન કરૂં? ઈછું, કહી સિદ્ધાચલજીનું ચૈત્યવંદન કહેવું. પછી અંકિંચિ, નમુત્થણું, જાવંત ચેઈઆઈ, ખમાસમણ દઈ જાવંત કેવિસાહૂ, નમેહંતુ કહી સિદ્ધાચલજીનું સ્તવન કહેવું. પછી જયવીયરાય, અરિહંત ચેઈઆણું અને અન્નત્ય કહી એક નવકારને કાઉસ્સગ કરી, પારી નોઉં કહી સિદ્ધાચલ
ની થેય કહેવી. પછી ખમાસમણ દેવું. ૨૫ પછી સામાયિક પારવાની વિધિ પ્રમાણે સામાયિક પારવું. (સ્થાપના
સ્થાપેલી હોય તે સવળે હાથ રાખી એક નવકાર ગણી સ્થાપના લઈ લેવા)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org