________________
રાઈ પ્રતિકમણની વિધિ
૭૧ | ૮ પુખરવર૦ સુઅસ્ત ભગવઓ કરેમિ કાઉસગ્ગ વંદણવત્તિઓએ
અનથ્થ૦ કહી અતિચારની આઠ ગાથાનો, તે ન આવડે તે આઠ
નવકારને કાઉસ્સગ્ગ કરે. ૯ સિદ્ધાણં બુદ્ધાણું કહીને ત્રીજા આવશ્યકની મુહપત્તિ પડિલેહી બે
વાંદણું દેવા. પછી ૧૦ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ રાઈ આલઉં? ઈચ્છ, આલે
એમિ જે મે રાઈઓ અઈયારેને પાઠ કહે, પછી ૧૧ સાત લાખ અને અઢાર પાપસ્થાનક કહી સવસ્ફવિ રાઈએ દુચિં–
તિએ દુક્લાસિસ દુચિઠ્ઠિઅ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ઈચ્છ
તસ્સ મિચ્છામિ દુક્કડં કહેવું. પછી ૧૨ ( જમણો પગ ઉભું કરી) નવકાર, કરેમિ ભંતે, ઈચ્છામિ પડિકમિઉં
જે મે રાઈ એને પાઠ કહી વંદિત્ત કહી બે વાંદણ દેવાં, પછી૧૩ અભુઠ્ઠિઓ ખામી બે વાંદણ દેવાં. પછી ૧૪ આયરિએ ઉવઝાએ, કરેમિ ભંતે, ઈચ્છામિ ઠામિ, તસ્સ ઉત્તરી,
અન્નત્થ૦ કહી તપચિતવણને કાઉસ્સગ્ગ, ન આવડે તે સોળ નવકારનો કાઉસ્સગ્ન કરે, પારીને પ્રગટ લેગસ્સ કહી છઠ્ઠા આવ
શ્યકની મુહપતિ પડિલેહી બે વાંદણું દેવાં. પછી– ૧૫ સકલતીર્થ કહી યથાશક્તિ પચ્ચખાણ કરવું યા ધારવું. પછી– ૧૬ સામાયિક, ચઉવિસત્થઓ વંદણય પડિકમણું, કાઉસ્સગ્ગ, પચ્ચ
ફખાણ કર્યું છે જી (એમ કહી છે આવશ્યક સંભારવા, તેમાં પચ્ચકખાણ કર્યું હોય તે કર્યું છે જ અને ધાર્યું હોય તે
ધાર્યું છે કહેવું પછી— ૧૭ ઈચ્છામે અણુસણિમે ખમાસમણાણું, કહી શ્રાવકે એ નમેહંતુ કહી, વિશાલચનદલ કહેવું. શ્રાવિકાઓએ સંસારદાવા ની ૩
ગાથા કહેવી. પછી– ૧૮ નમુથુણં, અરિહંત ચેઈઆણું૦ અન્નત્થ કહી એક નવકારને કાઉ
સ્સગ કરી, પારી નમેહંતુ કહી કલ્યાણકદની પ્રથમ શ્રેય કહેવી. પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org