________________
૬૮
શ્રી વિધિ સંગ્રહ હજજ સેવા, ભવે ભવે તુહ ચલણાણું, દુકૂખખઓ કમ્બખઓ, સમાહિંમરણં ચ બેહિલા અ સંપજઉ મહ એ, તુહ નાહ! પણમકરણેણં સર્વમંગલમાંગલ્ય, સર્વકલ્યાણકારણમ; પ્રધાન સર્વધર્માણાં, જૈન જયતિ શાસનમ.
પછી ઉભા થઈ અરિહંત ચેઈયાણું અને અન્નત્થ કહી એક નવકારને કાઉસ્સગ્ન કરી “નમે અરિહતાણું” કહી કાઉસ્સગ્ગ પારી, “નમેહંત સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુલ્ય” કહીં શ્રી સીમંધરસ્વામિજીની થેય કહેવી. શ્રી સીમંધર જિનવર, સુખકર સાહિબ દેવ,
અરિહંત સકલની, ભાવ ધરી કરૂં સેવ; સકલાગમ પારગ, ગણધર ભાષિત વાણું,
જયવંતી આણ, જ્ઞાનવિમળ ગુણખાણી. (પછી શ્રી સિદ્ધાચલજીનું ચિત્યવંદન કરવા આ પાંચ દુહા પ્રથમ એકેક ખમાસમણ દઈને બોલવા.)
સિદ્ધાચળ સમરૂં સદા, સેરઠ દેશ મેઝાર; મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર. એકેકું ડગલું ભરે, શેત્રુજા સમે જેહ, રિખવ કહે ભવ કોડનાં, કર્મ અપાવે તેહ. શેત્રુજા સામે તીરથ નહીં, રિખવ સમ નહીં દેવ ગૌતમ સરખા ગુરુ નહીં, લળી લળી વંદું તેહ. સેરઠ દેશમાં સંચર્યો, ન ચઢયો ગઢ ગિરનાર; શેત્રુંજી નદી નાહ્યો નહીં, એને એળે ગયો અવતાર. શેત્રુંજી નદીએ નાહીને, મુખ બાંધી મુખકેષ; દેવ યુગાદિ પૂજિએ, આણું મન સંતેષ.
ઈચ્છામિ ખમાસમણે! વંદિઉં જાવણિજજાએ નિસાહિએ, મસ્થણ વંદામિ.”
ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! શ્રી સિદ્ધાચલગિરિ આરાધનાર્થ ચૈત્યવંદન કરૂં ? ઈછું” કહી શ્રી સિદ્ધાચલજીનું ચૈત્યવંદન કહેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org