________________
રાઈ પ્રતિક્રમણની વિધિ
શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, દીઠે દુર્ગતિ વારે; ભાવ ધરીને જે ચઢે, તેને ભવપાર ઉતારે. અનંત સિદ્ધને એહ ઠામ, સકલ તીર્થને રાય; પૂર્વ નવાણું રિખવ દેવ, જ્યાં ઠવી આ પ્રભુ પાય. સૂરજ કુંડ સહામણે, કવડ જક્ષ અભિરામ; નાભિરાયા કુલ મંડેણે, જિનવર કરૂં પ્રણામ.
કિંચિ નામતિë, સગે પાયાલિ માણસે એ;
જાઈ જિણિબંબઈ, તાઈ સવ્હાઈ વંદામિ. ૧ પ્રથમ મુજબ નમુત્થણું કહી જાવંતિ ચેઈઆઈ અને જાવંત કેવિ સાહુ કહી “મેકર્ડત સિદ્ધાચાર્યોપાધ્યાય-સર્વસાધુભ્યઃ” બોલી
“શ્રી સિદ્ધાચલજીનું સ્તવન” કહેવુંવિમલાચળ નિતુ વંદીએ, કીજે હની સેવા; માનું હાથ એ ધર્મને, શિવતરુફળ લેવા. વિમલા. ૧ ઉજજવળ જિનગૃહ મંડળી, તિહાં દીપે ઉનંગા; માનું હિમગિરિ વિભ્રમે, આઈ અંબર ગંગા. વિમલા ૨ કેઈ અનેરૂં જગ નહીં, એ તીરથ તેલે; એમ શ્રીમુખ હરિ આગળ, શ્રી સીમંધર બેલે. વિમલા. ૩ જે સઘળાં તીરથ કર્યા, યાત્રા ફળ કહીયે; તેહથી એ ગિરિ ભેટતાં, શતગણું ફળ લહીએ. વિમલા. ૪ જન્મ સફળ હોય તેહને, જે એ ગિરિ વંદે સુજશવિજય સંપદ લહે, તે નર ચિર નિદે. વિમલા. ૫
પછી બે હાથ જોડી જયવીયરાય–અરિહંત ચેઈઆણું અને અન્નથ કહી એક નવકારને કાઉસ્સગ્ન કરી, કાઉસગ્ગ પારી, “નમેડીં સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્ય” કહી સિદ્ધાચલની થેય કહેવી.
શ્રી શંત્રુજય તીરથ સાર, ગિરિવરમાં જેમ મેરૂ ઉદાર, ઠાકુર રામ અપાર; મંત્રમાંહી નવકાર જ જાણું, તારામાં જેમ ચંદ્ર વખાણું જળધર જળમાં જાણું; પંખીમાં જેમ ઉત્તમ હંસ, કુળમાંહી જેમ રીખવને વંશ, નાભિતણે એ અંશ ક્ષમાવંતમાં શ્રી અરિહંત, તપશા મુનિવર મહંત, શત્રુંજય ગિરિ ગુણવંત.
* વિધિ સહિત “રાઈ પ્રતિક્રમણ” સંપૂર્ણ. *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org