________________
રાઈ પ્રતિક્રમણની વિધિ
જાવંતિ ચેઈઆઈ, ઉઢે અહે અ, તિરિઅલેએ અ. સવાઈ તાઈ વંદે, ઈહ સંતે તત્વ સંતાઈ.
ઈચ્છામિ ખમાસમણ ! વંદિઉં જાવણિજજાએ, નિસાહિઆએ, મસ્થણ વંદામિ.
જાવંત કેવિ સાહૂ, ભરફેરવય-મહાવિદેહ અ. સસિં તેસિં પણુએ, તિવિહેણ તિદંડવિયાણું.
નમો-સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ–સાધુભ્યઃ” કહીને શ્રી સીમંધર સ્વામીજીનું સ્તવન બોલવું. સુણે ચંદાજી! સીમંધર પરમાતમ પાસે જાજે, મુજ વિનતડી પ્રેમ ધરીને, એણે પરે તમે સંભળાવજે (ટેક) જે ત્રણ ભુવનના નાયક છે, જસ ચેસઠ ઈંદ્ર પાયક છે .
નાણુ દરિસણ જેહને ખાયક છે. સુણ૦ ૧ જેની કંચનવરણી કાયા છે, જસ ધોરી લંછન પાયા છે;
પુંડરિકગિરિ નગરીને રાયા છે. સુણ૦ ૨ આર પદામાંહિ બિરાજે છે, જસ ચોત્રીસ અતિશય છાજે છે;
ગુણ પાંત્રીસ વાણિએ ગાજે છે. સુણે ૩ ભવિજનને જે પડિહે છે, તુમ અધિક શીતલ ગુણ સહે છે;
રૂપ દેખી ભવિજન મેહે છે. સુણ૦ ૪ તુમ સેવા કરવા રસિઓ છું, પણ ભારતમાં દરે વસિઓ છું;
મહા મહરાય કર ફેસિઓ છું. સુણે૫ પણ સાહિબ ચિત્તમાં ધરિઓ છે, તુમ આણું ખડ્રગ કર ગ્રહિઓ છે;
. તે કાંઈક મુજથી ડરિયો છે. સુણ૦ ૬ જિન ઉત્તમ પૂંઠ હવે પુરે, કહે “પદ્રવિજય” થાઉં શુરે;
તે વાધે મુજ મન અતિ મૂર. સુણ૦ ૭ પછી જય વિયરાય કહેવા
જય વીયરાય જગગુરુ, હેઉ મમં તુડ ૫ભાવ ભવયં ભવનિઓ, મગાણુસારિઆ ઈફલસિદ્ધિ. લેગવિરુદ્ધચ્ચાઓ, ગુરુજVઆ પરથકરણ ચ; સુહગુરુગે તવયણ, સેવણ આભવમખેડા. વારિજજઈ જઈવિ નિયાણબંધણું વિયરાય? તુહ સમએ; તહવિ મમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org