________________
-
૯
શ્રી વિાધ સંગ્રહ પંચ મહવ્યધારા, અટ્રાસસહસ્સસીભંગધારા; અકૂખયાયારચરિતા, તે સવે સિરસા મણસા મQએણુ વંદામિ.
પછી એક એક દુહા સાથે ખમાસમણ દઈ શ્રી સીમંધરસ્વામીનું ચિત્યવંદન કરવું.
સીમંધરસ્વામીના દુહા. બે કેડી કેવળધરા, વિહરમાન જિનવીશ; સહસ કેડી યુગલ નમું, સાધુ નમું નિશદિશ. જે ચારિત્રે નિર્મળા, જે પંચાનન સિંહ વિષય કષાયને ગંજીયા, તે પ્રણમું નિશદિશ. અનંત ચાવીશી જે હવા, સિદ્ધ અનંતી કડ;
કેવળધર મુગતે ગયા, વંદુ બે કરોડ. ૩ પછી ખમાસમણ દઈ “ઈચ્છાકારેણ સંદિસહ” ભગવન ! શ્રી સીમંધરસ્વામી આરાધનાર્થ ચિત્યવંદન કરૂં? “ઈછું” કહી ચૈત્યવંદન કરવું.
સીમંધરસ્વામીનું ચૈત્યવંદન. શ્રી સીમંધર જગધણ, આ ભરતે આવે; કરુણવંત કરૂણ કરી, અમને વંદા. સકલ ભક્ત તમે ધણી, જે હવે અમ નાથ; ભવ ભવ હું છું તાહરે, નહી મેલું હવે સાથ. ૨ સયલ સંગ છડી કરી, ચારિત્ર લઈશું; પાય તમારા સેવીને, શિવરમણ વરીશું. એ અળજે મુજને ઘણો, પૂરા સીમંધર દેવ; ઈહિ થકી હું વિનવું, અવધારે મુજ સેવ. કરજેડીને વિનવું, સામે રહી ઈશાન;
ભાવ જિનેશ્વર ભાણને, દેજે અવિચલ ઠાણું. ૫ અંકિંચિ નામતિર્થં, સગે પાયાલિ માણસે એ. જાઈ જિણ– બિંબઈ, તાઈ સવાઈ વંદામિ (૧)
પછી નમુત્થણું કહી–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org