________________
શ્રો સ્નાત્ર પૂજાની વિધિ
ધર્મ
મિથ્યાત્વ તારા નિબળા, ધર્મ ઉડ્ડય માતા પશુ આન ક્રિયા, જાગતી જાણતી જગ તિલક સમા, હાથે પુત્ર દુહા:-શુભ લગ્ને જન જનમીયા, નારકીમાં સુખ જ્યાત, સુખ પામ્યા ત્રિભુવન જના, હુઆ જગત ઉદ્યોત. ૧
પ્રધાન.
સાંભળે કળશ જિન-મહાત્સવનેા ઇહાં,
પરભાત સુ ંદર; વિધાન;
છપ્પન કુમરી દિશિ, વિદિશી આવે તિહાં, માય સુત નમીય, આણુંદ અધિક ધરે, અષ્ટ સવ-વાયુથી કચરો હરે. ૧ વૃષ્ટિ ગ ંધાદકે, અકુમરી કરે, અષ્ટ કળશા ભરી, અષ્ટ દપણું ધરે; અષ્ટ ચામર ધરે, અષ્ટ પંખા લહી, ચાર રક્ષા કરી, ચાર દીપક ગ્રહી. ૨ ઘર કરી કેળનાં, માય સુત લાવતી, કરણ શુચિકમ, જળ-કળશે ન્હેવરાવતી; કુસુમ પૂજી, અલંકાર પહેરાવતી, રાખડી બાંધી જઈ, શયન પધરાવતી. ૩ નમીય કહે માય ! તુજ, બાળ લીલાવતી,મૈરુ રવિ ચંદ્ર લગે,જીવ જગપતિ; સ્વામી—ગુણ ગાવતી નિજ ઘર જાવતી, તેણે સમે ઇંદ્ર-સિંહાસન કે પતી. ૪ ઢાળ ( એકવીસાની દેશી ) જિન જનમ્યાજી, જિન વેળા જનની ઘરે, તિક્ષ્ણ વેળાજી, ઇંદ્ર સિંહાસન થર ુરે. દાહિણાત્તરજી, જેતા જિન જનમે ચઢ્ઢા,
તદ્દા ચિતે ઇન્દ્ર મનમાં કણ અવસર એ અન્યા, જિનજન્મ અવધિનાથે જાણી, હષ આન ંદ ઉપન્યા; સુધાષ આઠે ઘંટનાદે, ઘાષણા સુરમે કરે, સવિ દૈવી દેવા જન્મમહાત્સવે, આવો સુરગિરિવરે. ( અહી' ઘંટ વગાડવા ) ઢાળ-પૂલી
એમ સાંભળીજી, સુરવર કાડી આવી મળે;
Jain Education International
૨૫
ક્રિશિનાયકજી, સેહમ ઇશાન બેઠું તદા. ૧ ત્રોટક-છ દ
જન્મ-મહાત્સવજી, કરવા મેરુ ઉપર ચલે; સોહમપતિજી, બહુ પરિવારે આવિયા, માય જિનનેજી વાંદી પ્રભુને વધાવીયા.૩ ( અહી પ્રભુને ચાખાથી વધાવવા )
For Private & Personal Use Only
www.jainelibrary.org