SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ २४ શ્રી વિધિસંગ્રહ સર્વ–મંગલમાંગલ્ય, પ્રધાન સર્વધર્માણ, સર્વ–કલ્યાણકારણમ; જૈન જયતિ શાસનમ- ૫ અથ-કાશ દુ–સયલ જિસેસર પાય નમી, કલ્યાણક વિધિ તાસ; વર્ણવતાં સુણતાં થકાં, સંઘની પૂગે આશ. ૧ ઢાળ સમકિત ગુણઠાણે પરિણમ્યા, વળી વ્રતધર સંયમ સુખ રમ્યા, વિશ સ્થાનક વિધિએ તપ કરી, એસી ભાવદયા દિલમાં ધરી. જે હોવે મુજ શક્તિ ઈસી, સવિજીવ કરું શાસનરસી; શુચિ રસ ઢલતે તિહાં બાંધતા, તીર્થંકર નામ નિકાચતાં. સરાગથી સંયમ આચરી, વચમાં એક દેવને ભવ કરી; ચવી પન્નર ક્ષેત્રે અવતરે, મધ્ય ખંડે પણ રાજવી કુલે. પટરાણી કૂખે ગુણનીલે, જેમ માનસરેવર હંસલે; સુખ શય્યાએ રજની શેષ, ઊતરતાં ચૌદ સુપન દેખે. ૩ ઢાળ–સ્વપ્નની પહેલે ગજવર દીઠે, બીજે વૃષભ પઈચ્છે; ત્રીજે કેશરી સિંહ, ચોથે લક્ષમી અબીહ. ૧ પાંચમે ફૂલની માળ, છ ચંદ્ર વિશાળા, રવિ રાતે ધ્વજ મહોટે, પૂરણ કળશ નહિ છે. ૨ દશમે પદ્મ સરેવર, અગિયારમે રત્નાકર, ભુવન વિમાન રત્નગંજી, અગ્નિશિખાધૂમ વ. ૩ સ્વપ્ન લહિ જઈ રાયને, ભાખે રાજા અર્થ પ્રકાશે; પુત્ર તીર્થંકર ત્રિભુવન નમશે, સકળ મનોરથ ફળશે. ૪ વસ્તુ–દ અવધિ–નાણે અવધિ–નાણે, ઉપના જિનરાજ, જગત જસ પરમાણુઆ, વિસ્તર્યા વિશ્વજંતુ સુખકાર; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy