________________
૧૪
શ્રી વિધિ સંગ્રહ પિશ્ન પછાડયું નહિકે તેથી, તુજ જસ બેલ્યા જાય ન કોથી, શી અણખીલ કરે અથોથી, મહેર કરી અળગા રહે મેથી, ૧૨ ભક્ત થકી એવડી કાં ખેડો, અવલ અમીના છાંટા ઉડે; લાખા ભક્તને એ નિવેડે, મહારાજ મૂકે મુજ કેડે; ૧૩ લાજવશે મા અજય રાણુ, ગુરુત આણુ માને ગુણખાણું; ઘરે સિધાવે કરૂણા આણું, કહું છું નાકે લીંટી–તાણું. મંત્ર સહિત એ છંદ જે પઢશે, તેહને તાવ કદિ નવ ચઢશે; કાંતિ કળા દેહ નિરોગ, લહેશે લક્ષમી લીલા ભેગ. ૧૫
કળશ છપ્પય એ નામે ધરિ આદિ, બીજ વેરૂ નામ વહીજે; આનંદપુર અવનીશ, અજયપાળ અખજે, અજયા જાત અઢાર, વાંછિયે સાતે બેટા, જપતાં હિજ જાપ, ભક્ત શું ન કરે મેટા; ઉતરે ચઢિયે અંગ, પરમે તુજ વણે મુદા કહે કાંતિ રેગ નાવે કદા, સાર મંત્ર ગ્રહિયે સદા; ૧૬ એ છંદ સાતવાર – ચૌદવાર – અથવા એકવીશ વાર સાંભળે અથવા ભણે તે તાવ જતો રહે.
(સર્વ શાંતિદાતા –ને સર્વ ઉપદ્ર નાશકારક-૪ ગાથા) છે તે સંતિ સંતિકર, સંતિણું સન્વભયા; સંતિ કુણામિ જિર્ણ, સંતિ વિહેઉ મે સ્વાહા ૧
» રોગ જલ જલણ વિસહર-રારિ મઈદ ગરણુ ભવાઈ પાસ જિણ નામ સંકિસ્તeણ, સિમંતિ સવ્હાઈ સ્વાહા. ૨ » વરકણય સંખ વિમ-મરગય ઘણ સન્નિડું વિગય મોહં, સત્તરી સયં જિણણું, સવ્વામર પૂઈયં વંદે સ્વાહા-૩ ૩૦. ભણવઈ વાણુમંતર, જોઈસવાસી વિમાણ વાસીય, જે કઈ દુઠ્ઠ દેવા, તે સવૅ ઉવસગંતુ મમ સ્વાહા–૪
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org