________________
૪૭૩
શ્રી તાવને છંદ
5 શ્રી ( જવર ) તાવને છંદ : [ ટાઢિ તાવ કે ગરમ તાવ આવતું હોય તેને આ છંદ ગાવાને છે.] દોહા – આનંદપુર નગર, અજયપાળ રાજન;
માતા અજયા જનમિયા, વર તું કૃપા નિધાન. ૧ સાત રૂ૫ શક્તિ હુએ, કરવા ખેલ જગત, નામ ધરાવે જુજુઓ, પ્રસર્યો તું છત ઉત્ત.. એકાંતરે બેયાંતરે, ત્રઈ ચોથ તામ, શીઅ ઉષ્ણ વિષમ વરે, એ સાતે તુજ નામ, ૩
એ સાતે તુજ નામ સુરંગા, જપતાં પૂરે કેડિ ઉમંગા; તે નામ્યા જે જાલિમ જુગા, જગમાં વ્યાપી તુજ જસ ગંગા; ૪ તુજ આગે સબ ભૂપતિ રંક, ત્રિભુવનમાં વાજે તુજ ડંકા; માને નહિ તું કેહની શંકા, તુ આપે સોવન ટૂંકા પ સાધક સિદ્ધ તણું મદ મોડે, અસુર સુર તુજ આગળ દોડે, દુક ધિના કંધર તેડે, નમિ ચાલે તેને તું છેડે; ૬ આવતે થર હર કંપાવે, ડાહ્યાને જિમ તિમ બહેકાવે; પહિલે તું કેડમાંથી આવે, સાત શિખર પણ શીત ન જાવે ૭ હીં હીં હીં હુંકાર કરાવે, પાંસળિયાં હડાં કકડાવે, ઉનાળે પણ અમલ જગાવે, તાપે પહિરણમાં મુતરાવે; ૮ આ કાર્તિકમાં તુજ રે, હડક્યો ન માને ધાગે દરે; દેશ વિદેશ પડાવે સરે, કરે સબળ તું તાત તોરે ૯ તું હાથીના હાડજ ભજે, પાપીને તાડે કર પંજે, ભક્ત વત્સલ ભાવે જે રંજે, તે સેવકને કેય ન ગંજે; ૧૦ ફેડક તેડક ડમરૂ ડાર્ક, સુરપતિ સરિખા માને હાકં; ધમકે ધું સડ ધાસડ ધાક, ચઢતે ચાલે ચંચળ ચાકં. ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org