________________
ક૭૫
શ્રી લોગસ કલ્પ
– શ્રી લોગસ્સ ક૯૫ –
(એક પ્રાચીન હસ્ત લિખિત પ્રતિ ઉપરથી ઉદ્ધરિત)
ओ ही, श्री: ए . लोगस्स उज्जोअगरे धम्मतित्थयरे जिणे, अरिहते कित्तइस्स चउवीसपि केवली मम मना भीष्ट कुरूकुरु स्वाहा ॥
આ મંત્ર પૂર્વ સન્મુખ ઊભા રહી ૧૮૦ વાર કાઉસગ્ન કરી જપીએ. દિન ૧૪ બ્રહ્મચર્ય પાલીએ. માન–મહત્ત્વ-પ્રતિષ્ઠા-વધે, રાજભય–ચેરભય ન થાય, રાજઋદ્ધિ-સંપદા–મહત્વ વધે. (૧)
औं हीं की ही ही उसभमजिअंच वदे संभवममिणदण च सुमई च, पउमप्पह सुपास जिण च चंदप्पह वदे स्वाहा ॥
આ મંત્ર ૨૦૧૬ વાર જપીએ, પદ્માસને ઉત્તર સન્મુખ સેમવારથી દિન ૭ જાપ કીજે. સર્વ વશ થાય. દુર્જન કંપે. સર્વત્ર જ્ય પામે. (૨)
ओं पे हमैं झू झी सुविहिं च पुप्फदत, सीअल सिज्जसवासुपूज्ज च। विमलमणतं च जिण, धम्म' सति च वदामि, कुथु अरच मलि. वदे मुनिसुव्वय स्वाहा (३)
આ મંત્ર ૧૦૮ વાર રક્ત વસ્ત્ર પહેરી માલા, જપિએ. સર્વશત્રને નાશ થાય. રાજદ્વારે મહાન લાભ, વચન સિદ્ધિ થાય. (૩)
ओं ही नमः नेमिजिण' च वदामि अरिष्ठनेमि पास तह वद्धमाण च मम मम मनोवांछित पूरय पूरय ही स्वाहा ॥
આ મંત્ર ૧૨૦૦ વાર ગણે. પીલો માલા, પીલાં વસ્ત્ર પહેરી ઉત્તર મુખે બેસી જપીએ કુટુંબને ભાવે. કાનમેં ફેંક દીજે શાકિની જાય. (૪)
ओं ऐ' ही ही एव मए अभिथुआ विहुय रयमला पहीण जरमरणा चउवीस पि जिणवरा तित्थयरा में पसीयन्तु स्वाहा ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org