________________
શ્રી વિધિ સંગ્રહ
. ૩
ગુરૂ એળવીએ નહિ ગુરૂ વિનયે, કાળે કરી બહુમાન; સૂત્ર અ તદ્રુભય કરી સુધાં, ભણીએ વી ઉપધાન રે. પ્રાણી જ્ઞાને પગરણુ પાટી પેથી, ઠવણી નાકારવાળી; તેહ તણી કીધી આશાતના, જ્ઞાન ભક્તિ ન સ ંભાળી રે. પ્રાણી ઈત્યાદિક વિપરીતપણાથી, જ્ઞાન વિરાધ્યુ જેદુ; આ ભવ પરભવ વળી રે, ભવા ભવ મિચ્છામિ દુકકડ તેડુ રે. પ્રાણી ૦ ૪ સમકિત લ્યે શુદ્ધ જાણી, વીર વઢે એમ વાણી રે; પ્રા. સ. જિનવચને શંકા નવિ કીજે, નવ પરમત અભિલાષ; સાધુ તણી નિ ંદા પરિહરો, ફળ સઢેડમ રાખ ૨. પ્રાણીસ૦ ૫ મૂઢપણુ છડા પરશ સા, ગુણવંતને આદરીએ; સાહુમ્મીને ધરમે કરી થિરતા, ભક્તિ પ્રભાવના કરીએ રે. પ્રાણીસ૦૬ સંઘ ચૈત્ય પ્રાસાદ તણેા જે, અવર્ણવાદ મન લેખ્યા; દ્રવ્ય દેવકા જે વિષ્ણુસાડડ્યો, વિષ્ણુસતાં ઉવેખ્યા હૈ. પ્રાણીસ૦ ૭ ઈત્યાદિક વિપરીતપણાથી, સમકિત ખંડયુ જેહ, આ ભવ. મિચ્છા. પ્રા. ચારિત્ર લ્યે ચિત્ત આણી, પાંચ સમિતિ ત્રણ સિવિાધી; આઠે પ્રવચન માય, સાધુ તણે ધરમે
.
પ્રમાદે,
અશુદ્ધ વચન મન કાય રે. પ્રા॰ ચા૦ ૯ સહમાં મન વાળી;
શ્રાવકને ધરમે સામાયિક, જે જયણાપૂર્વક એ આઠે, પ્રવચન માય ન પાળી રે. પ્રા૦ ચા૦ ૧૦ ઈત્યાદિક વિપરીત પણાથી, ચારિત્ર ડહાળ્યુ જે;
આ ભવ પરભવ વળી રે, ભવેાભવ મિચ્છામી દુક્કડં તેšરે. પ્રા॰ ચા૦ ૧૧ ખારે ભેદ્દે તપ નિવ ક્રીધા, છતે જોંગે નિજ શતે;
ધર્મે મન વચન કાયા વિરજ, નવિ ફારવીઉં ભગતે હૈ. પ્રા॰ ચા૦ ૧૨ તપ વિજ આચાર એણી પેરે, વિવિધ વિરાવ્યાં જેડ,
આભવ પરભવ વળી રે લવાભવ, મિચ્છામી દુક્કડં તેડુ. પ્રા॰ ચા૦ ૧૩ વળીય વિશેષે ચારિત્ર કેરા, અતિચાર આલેાઇએ,
વીર જિનેશ્વર વચન સુણીને, પાપ મેલ સવી ધેાઇએ રે. પ્રા॰ ચા૦૧૪
૪૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org