________________
શ્રી પુણ્ય પ્રકાશનું સ્તવન
૪૩૩ ઢાળ રજી. (પામી સુગુરુ પસાય એ-દેશી ) પૃથ્વી પાણું તેલ વાયુ વનસ્પતિ એ પાંચ થાવર કહ્યાં છે, કરી કરસણ આરંભ ખેત્ર જે ખેડીયાં, કુવા તલાવ ખણવીયાએ. ૧ ઘર આરંભ અનેક, ટાંકા ભેંયરાં મેડી માળ ચણાવીયા એ, લીંપણ શું પણ કાજ, એણપરે પરે પૃથ્વીકાય વીરાધીયા એ. ૨ ધયણ નાડણ પાણું, ઝીલણ અપકાય છેતિ ધેતિ કરી દુહવ્યા એ, ભાઠીગર કુંભાર, લેહ સેવનગરે ભાડભું જ લીહા લાગરા એ. ૩ તાપણ શેકણ કા જ વસ્ત્ર નિખારણ રંગણ રાંધણ રસવતી એ, એણી પરે કર્માદાન પરે પરે કેળવી, તેલ વાયુ વિરાધીયા એ. ૪ વાડી વન આરામ વાવી વનસ્પતિ, પાન ફળ કુલ ચુંટીયા એ, પક પાપડી શાક, શેક્યાં સૂકવ્યાં, છેદ્યાં છુંઘ આથીયાં એ. પ અળશી ને એરંડા, ઘાણી ઘાલીને, ઘણું તિલાદિક પલીયા એ. ઘાલી કેલું માંહે, પીલી શેલડી, કંદમૂલ ફલ વેચીયા એ, ૬ એમ એકેન્દ્રિય જીવ. હણ્યા હણાવીયા, હણતાં જે અનુદિયા એ. આ ભવ પરભવ જેહ વલીરે ભભ, તે મુજ મિચ્છામિ દુક્કડં એ. ૭ કૃમી કરમીયા કીડા, ગાડર ગંડેલા, ઈયળ પિરા અલશીયાં એ, વાળ જળે ચુડેલ, વિચલિત રસતણા, વળી અથાણું પ્રમુખનાં એ. ૮ એમ બેઈન્દ્રિય જીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છામિ દુક્કડં એ, ઉધહી લીખ, માંકડ, મંકેડા, ચાંચડ કીડી કુંથુઆ એ. ૯ ગધેહિ ધીમેલ, કાનખજુરીયા, ગીગેડા ધનેરીયાં એ, એમ તેઈન્દ્રિય જીવ, જે મેં દુહવ્યાં, તે મુજ મિચ્છામિ દુકકર્ડ એ. ૧૦ માંખી મચ્છર વંસ, મસા પતંગીયાં. કંસારી કેલિયાવડા એ ઢીંકણ વિછું તીડ, ભમરા ભમરી, કેતાં બગ ખડમાંકડી એ. ૧૧ એમ ચોરેન્દ્રિય જીવ, જે મેં દુહવ્યાં, તે મુજ મિચ્છામિ દુક્કડં એ, જળમાં નાંખી જાળ રે, જળચર દુહવ્યા, વનમાં મૃગ સંતાપીઆ એ. ૧૨ પીડિયા પંખી જીવ, પાડી પાશમાં, પિપટ ઘાલ્યા પાંજરે એ, એમ પંચેન્દ્રિય જીવ, જે મેં દુહવ્યાં, તે મુજ મિચ્છામિ દુક્કડં એ. ૧૩ વિ. સં. ૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org