SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિધિ સંગ્રહ ૪૩૦ ઇચ્છ ખમાસમણ દઈ ઇચ્છાકારે સદિસહ ભગવત્ લેાચ કરાવું ? ઇચ્છ ઈચ્છાકારે સદિસહુ ભગવન લેાચ કરાવણી કાઉસ્સગ્ગ કરુ ? ઈચ્છ... લાચ કરાવણી કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્યં એક નવકારના કાઉસ્સગ્ગ કરી પ્રગટ નવકાર કહેવા પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સદિસહ સચિત્ત રજ ઉડ્ડાવત્થ કાઉસ્સગ્ગ કરું ? ઈચ્છ સચિત્ત અચિત્ત રજ ઉડ્ડાવણુત્ય કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ કહી ચાર લેગસ્સના ( સાગરવરગ ંભીરા સુધી) ના કાઉસ્સગ્ગ કરવા ને પછી પ્રગટ લેગસ કહેવા. પછી અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં. લાચ કરાવ્યા પછી કરવાના વિધિ : ખમાસમણ દઈ ઈરિયાવહીય' કરવા પછી ખમાસમણુ દઇ ઇચ્છાકારેણુ સદિસહ ભગવન્ મુહપત્તિ પડિલેહું ? ઈચ્છ' કહીને મુહુપત્તિ પલેિહવી, એ વાંદણાં દેવા. પછી આઘાપર મુઠી રાખીને લેચ કરાવિએ જ તત્વ સમ્મ ન અહિયાસિય સૂઇએં કક્કેરાઈ છમ' જ ભાઈઅ` તસ્સ મિચ્છામિ દુક્કડં પછી અન્નત્થ કહી એક નવકારના કાઉસગ્ગ કરવા. પ્રગટ નવકાર ખેલવા પછી ખમાસમણ દઈ અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં કહેવુ. Jain Education International -- લાચ કરાવવા માટે—શનિ મંગલવાર સિવાયના વાર સારાં છે રિક્તા તિથિઓ ( ચેાથ-નામ-ચૌદશ ) તથા ૬-૮-૦)) સિવાયની તિથિએ લેચ માટે સારી જાણવી. અને પુનઃવ સુ-પુષ્ય-શ્રવણ અને ઘનિષ્ઠા એ નક્ષત્રો શુભ છે. કૃત્તિકા, વિશાખા, મઘા અને ભરણી આ નક્ષત્રો વર્જ્ય છે ત્યારે બાકીના નક્ષત્રો આ કાર્ય માટે મધ્યમ છે. વિભાગ છઠ્ઠો સંપૂર્ણ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy