________________
લેચ કરાવવાને વિધિ
૪૨૯
ઈચ્છે ખમા. ઈચ્છા. સંદિ. ભગ. ઉપધિ પડિલેહું ઈચ્છું કહી બાકીનાં વસ્ત્રો દાંડે દંડાસણ વગેરેનું પડિલેહણ કરે. અને પછી કાજે લઈ કાજે જયણાપૂર્વક પર.
૧૫ ગોચરી આલોવવાનો વિધિ બેંતાલીશ ષ ટાળી ગોચરી લઈ આવી, ત્રણ વાર નિસહી કહીને ઉપાશ્રયમાં પ્રવેશ કરે. ગુરુ સન્મુખ આવીને નમે ખમાસમણાણું મથએણ વંદામિ કહે. પછી પગ મૂકવાની ભૂમિ પ્રમાઈ ગુરુ અથવા વડીલ સન્મુખ ઊભા રહી, ડાબા પગ ઉપર દાડે રાખી, જમણા હાથમાં મુહપત્તિ રાખી, ઊભા ઊભા ખમાસમણ દઈ આદેશ માંગી ઈરિયાવહિ૦ તસ. અન્નત્થ૦ કહી એક લેગસ્સનો કાઉસ્સગ્ન કરે, કાઉસગ્નમાં જે કમથી ગેચરીમાં જે જે વસ્તુઓ લીધી હોય તે અને તેમાં લાગેલા દેશે સંભારે. પછી “નમે અરિહંતાણું” કહી કાઉસ્સગ્ન પારી ધારી રાખેલા અતિચાર ક્રમ પ્રમાણે ગુરુને કહી બતાવે. પછી ગુરુને આહાર દેખાડે. પછી ગેચરી આવે. તે આ પ્રમાણે–
પડિકામામિ ગેરચરિઆએ (પગામસઝાયને આલા) થી માંડી મિચ્છામિ દુક્કડં પર્યત કહે. પછી તસ્સ ઉત્તરી, અન્નત્થ કહી કાઉસ્સગ્ન કરે. તે કાઉસ્સગ્નમાં નીચેની ગાથા વિચારે.
અહો જિર્ણહિં અસાવજજા, વિત્તી સાહૂણ દેસિયા,
મુખ સાહણહેઉસ્સ, સાહુ દેડલ્સ ધારણ. અર્થ–અરે? મોક્ષ સાધનના હેતુરૂપ એવા સાધુના દેહને ટકાવનારી એવી પાપ રહિત વૃત્તિ જિનેશ્વરોએ સાધુઓને દેખાડી છે. પછો કાઉસ્સગ્ગ પારીને પ્રગટ લેગસ્સ કહે.
૧૬ લોચ કરાવવાનો વિધિ
લોચ કરાવ્યા પહેલાં કરવાની વિધિ :ખમાસમણ દઈ આદેશ માંગી ઈરિયાવહીયં કરી ખમાસમણ દઈ ઈચછાકારેણ સંદિસહ ભગવદ્ ચ મુહપત્તિ પડિલેહું? ઈચ્છે કહીં મુહપત્તિ પડિલેહી બે વાંદણ દેવાં. પછી ઈચ્છાકારેણ સંદિસહ ભગવન લેચ સંદિસાહ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org