________________
૩૮૮
શ્રી વિધિ સંગ્રહ વસતિના બે આદેશ માંગી, ખમા દેઈ મુડપત્તિ પડિલેહી, બે વાંદણ દેઈ ઈચ્છા સંદિ. ભગવદ્ અનુગ આઠવું? (ગુરૂ-આ૦) ઈચ્છ, ખમા, ઈચ્છાસંદિભગવ અનુગ આઢવાવણી કાઉસ્સગ્ન કરું ? (ગુરૂ-કરે) ઈચ્છે. અનુગસ્સ આહવાવણી કરેમિ કાઉસ્સગ્ગ, અનW૦ કાઉસ્સગ નવકાર એક, ખમા અવિધિ આશાતનાને મિચ્છામિ દુક્કડ એમ ગુરૂ સ્વયં અનુયેગ આઢવી, શિષ્ય પાસે પણ અનુગ આઢવાવી, પછી શિષ્ય તિવિહેણ પૂર્વક ખમા દેઈ ઈચ્છા સંદિ. ભગવન વાયણાં સંદિસાઉ? (ગુરૂ-સંદિસાહ) શિષ્ય-ઈચ્છ, ખમાત્ર ઈચ્છા સંદિ. ભગવદ્ વામણું લેણું ! (પુરૂ-લેજે) ઈચ્છ, (ખમા ઈચ્છકારિ ભગવન ! વસાય કરી વાપણું પ્રસાદ કરાવોજી) ત્યાર પછી ગુરૂ નીચે પ્રમાણે નવકાર ગણવા પૂર્વક બોલે.
नाण पंचविहं पन्नत, तजहा आभिणिबोहियनाण', सुयनाण, ओहिनाण, मणपज्जवनाण, केवलनाण, तत्थ चत्तारि अणुओगदारा पन्नता, तजहा उवक्कमो. नीकखेवो अणुगमा तओ अ
શિષ્ય-ઈચ્છામિ ખમાસમણે વંદિઉં જાવણિજજાએ, નિસિહિયે (ગુરૂ-તિવિહેણ) શિષ્ય મણ વંદામિ, ઈછાત્ર સંદિ. ભગવનું બેસણું સંદિસાઉં ? (ગુરૂ–સંદિસાહ) ઈચ્છે ખમાવઈચ્છા ભગા બેસણે ઠાઉં? (ગુરૂ જે) ઈચ્છે કહી શિષ્ય આ સન ઉપર બેસે. ગુરૂ પ્રથમ નમસ્કારને +અર્થ અને કમિર્ભતેને અર્થ સંભળાવે. પછી ખમા દેઈ અવિધિ આશાતનાને મિચ્છામિ દુક્કડ, ઈતિ પ્રથમ અધિકાર.
૧ ખમા તિવિહેણ પૂર્વક ઈચ્છા સં૦ ભ૦ વાયણ સંદિસાઉં ? (ગુ–સંદિસાહ) ઈચ્છ, ૨ ખમાર ઈસં. ભ૦ વાણું લેશું? (ગુ-લે) ઈચ્છ', ૩ ખમા તિવિહેણ પૂર્વક ઈચ્છા સં૦ ભ૦ બેસણું સંદિસાઉં? (ગુરૂ–સંદિસાવેહ) ઈછું ૪ ખમા ઈસં. ભo બેસણું ઠાઉં ? (ગુ–કાજે) ઈછું, પછી બેસે (એવં ખમા ચાર દરેક અધ્યયનની આદિમાં દેવરાવવાં) પછી લેગસ સવલોએ અરિહંત ચેઈયાણું
* દરેકના મૂળસૂત્ર પાઠ સાથે અર્થ સંભળાવ. ટાઈમ ઓછો હોય તે મૂળસત્રને પાઠ સંભળાવ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org