________________
અનુગ વિધિ
૩૮૯
કરેમિ કાઉસ્સગ યાવદુ અર્થ, ખમા પૂર્વક અવિધિ આશાતનાનો મિચ્છામિ દુક્કડ, ઈત દ્વિતીય અધિકાર.
પછી ખમા ચાર પૂર્વવત્ પછી વાંદણ અને તેનો અર્થ. ખમ, પૂર્વક અવિધિ આશાતનાને મિચ્છામિ દુક્કડ'. ઈતિ તૃતીય અધિકાર
વળી ચાર ખમા પૂર્વવત્ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! ઈરિયાવહીયે પડીકમામિ, ઈઈ ઈચ્છામિ પડિક્કમિઉં ઇયિાવહીયાએ, તસઉત્તરી ઠમિ કાઉસ્સગ્ગ સુધી જળચંતામણ. જકિંચિ નમુત્થણે અરિહંત ચેઈયાણું કરેમિ કાઉસગં સુધી, પુખરવરદી સુઅસ્સ ભગવઓ કરેમિકાઉસ્સગ્ગ સુધી પછી સિદ્ધાણં બુદ્ધાણં વેયાવચ્ચગરાણ ૦ કરેમિ કાઉસગ્ગ સુધી, પછી જાવંતિચે ખમા જાવંતકે નમેહંતુ ઉવસગ્ગડુરં૦ જયવીયરાય સંસારદાવા સ્તુતિ ૪ સયણાસણન અહોજિણેડુિંક ઈચ્છા સંદિo ભાગ. દેવસિઅં આલેઉ, ઠાણેકમણે સંથારાવિઠ્ઠણકીસવ્વસવિ. નવકાર કરેમભંતે ચત્તારિમંગલ ઈચ્છામિ પડિક્કમિ જમે દેવસિઓ૦ (દેવસી કે રાઈ જે હોય તે એક જ બેલવું) ઈચ્છામિ પડિકમિઉં ઈરિયાવહિયાએ ઈચ્છામિ પડિક્કમિઉં પગામસિજજાએ અભુઠ્ઠિઓહં આયરિયઉવજઝાએ સુયદેવઆએ થેય ૨ જ્ઞાનાદિની સ્તુતિ ૨ નમે તુવર્ધમાનાયક વરકનક સંથારાવિધિ, ચઉકસાય પછી નિસિદ્ધિ ૩ થી માંડીને સંપૂર્ણ સંથારાપારસી, વિશાલચન એડના અર્થ ખમા અવિધિઆશાતનાનેમિચ્છામિ કકડ, ઇતિચતુર્થઅધિકાર
વળી ખમાર ચાર પૂર્વવતુ તસઉત્તરી, અન્નત્થ ઊસ્સસિએણું અર્થ ખમા અવિધિ મિચ્છામિ દુકક . ઈતિ પંચમ અધિકાર
વળી ખમા ચાર પૂર્વવત્, પચ્ચખાણ, ૧ નવકારસી, ૨ પિરસી, ૩ પુરિમઠ્ઠ, ૪ એકાસણું, ૫ એકલઠાણું. ૬ અબીલ, ૭ ઉપવાસ, ૮ અભિગ્રહ. ૯ વિગઈ ૧૦ દિવસ ચરિમ, ફાસિય, પાલીયં, સર્વ પચ્ચખાણને અર્થ, બે વાંદણ દેઈ અવિધિ આશાતનાને મિચ્છામિ દુકડે ઈતિ ષષ્ઠ અધિકાર
ખમા દેઈ ઈચ્છા સંદિગભગ મુહપત્તિ પડિલેડું? (ગુ-પડિ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org