________________
કાલમાંડલાની વિધિ
૩૮૩
દસ બોલથી પડીલેહી પાટલી અદ્ધરથી પુંજી તેના ઉપર પાટલી હાલે નહિં તેમ મુકવી પછી બેઠાં અને ઉભા એક એક નવકારે થાપવી પછી ખમાત્ર ઈચ્છાકારેણ સંદિસહ કાલમાંડલાં પડિક્કસું ? ઈચ્છ, ખમાત્ર ઈચ્છા સંદિ કાલમાંડલાં પડિક્કમાવણિ કાઉસ્સગકરું? ઈચ્છ, કાલમાંલાં પડિકમાવણિ કરેમિ કાઉસ્સગ્ગ અનW૦ એક નવકારને કાઉસ્સગ કરી (નમે અરિહંતાણું બેલ્યા વગર) પ્રગટ નવકાર કહે પછી ખમા ઈચછાકારેણ સંદિસહ સઝાય પડિક્કામું ! ઈચ્છ', કહી ખમાત્ર ઈચ્છાકારેણ સંદિસહ સક્ઝાય પડિમાવાણુ કાઉસ્સગ કરૂં? ઈચ્છ, સજઝાય પડિકમાવણિ કરેમિ કાઉસ્સગં અન્નત્થ૦ એક નવકારને કાઉસ્સગ્ન કરે પછી ઉપર સીધો નવકાર બોલે પછી ખમાસમણ દઈ અવિધિ આશાતના મિચ્છામિ દુકકડું દઈ (જે નવકારથી થાપ્યા પછી તે અવિધિ આશાતના મિચ્છામિ દુકકર્ડ કહ્યા પહેલાં કંઈપણ ભુલ વિગેરે થાય તે નવકારથી થાપીને અધુરી કિયા પુરી કરાય) જમણે હાથ સવળો રાખીને એક નવકારથી ઉથાપે આ પ્રમાણે એક પાટલીની વિધિ કહી. હવે બીજી જે જોડે કરવી હોય તે ખમાસમણ દઈ અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડું ન દે પરંતુ ઈચ્છાકારેણ સંદિસહ મુહપત્તિ પડિલેહું! ઈચ્છું કહી મુહપત્તિ પડીલેહી ઉપર કહ્યા પ્રમાણે વિધિ કરવી ને જે બે પાટલી કરી પાટલી ઉથાપવી હોય તે અમારા અવિધિ આ૦ મિચ્છામિ દુકકઈ કહી નવકારથી ઉથાપવી અને જે ત્રીજી પાટલી ભેગી જ કરવી હોય તે ખમાસમણ દઈ અવિધિ આશા. મિચ્છા બોલ્યા વગર મુહપત્તિને આદેશ માંગી મુહપત્તિ પડિલેહી ઉપર કહ્યા પ્રમાણે કરતાં સઝાય પડિકમાવણિને કાઉસ્સગ કરીને નવકાર કીધા પછી ત્રીજી પાટલીએ ખમાસમણ દઈ ઇચ્છાકારેણ સંદિસહ પભાઈ (જે કાલ હેય તે બોલ) કાલ પડીકમ્ ! ઈચ્છ, કહી ખમાસમણ દઈચ્છાકારેણ સંદિસહ પભાઈ કાલ પડિક્કમાવણિ કાઉસગ્ન કરૂં ઈચ્છ, પભાઈ કાલ પડીકકમાવણિ કરેમિ કાઉસગ્ગ અન્નત્ય કહી નવકારને કાઉસગ્ન કરે પછી નમો અરિહંતાણું બોલ્યા વગર પ્રકટ નવકાર કહે પછી. ખમાસમણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org