________________
૩૮૪
શ્રી વિધિ સંગ્રહ દઈ અવધિ અશાતના મિચ્છામિ દુક્કડં કડી જમણે હાથ સવળો રાખી નવકારથી પાટલી ઉથાપે.+ ઇતિ કલમાંડલ (પાટલી) ની વિધિ સમાપ્ત
(૮) પાતર કરવાને વિધિ પ્રથમ છ ઘડી પછી પરિસી મુડપત્તિ પબ્લેિહીને, કાજે લઈ એક તારીયું, અથવા ખભાવળી અડધી કાંબળી પાથરીને મહાનિશીથકે આચારાંગ વાળાના પડિલેહેલા સ્થાપનાચાર્ય ખુલ્લા મુકીને પાતરાં, લેટ,તરપણી વિગેરે છેડવાં, બધું છેડી રહ્યા પછી પિરસી ભણાવીને અને પિરસી ભણાવી હોય તે ઈરીયાવહી કરીને પાતાં, ઝેલી, લેટ વિગેરે ઉપકરણે પચીસ પચીસ બોલથી પડિલેડવાં અને જે ચોમાસુ હોય તે કાજે લેઈ પછી પચ્ચકખાણ પારવાનો વખત થાય એટલે સ્થાપના ખુલ્લા કરી પચ્ચકૂખાણ પારી, સત્તર ગાથા ગણી જવી પછી પાલીની કાંબલ અથવા એકતારી આસન ઉપર સંઘટ્ટો લેવાનાં પાતરાં તથા કપડે, કાંબળી, લેટ વિગેરે પરસ્પર અડકે નહી તેવી રીતે ગોઠવવાં, દાંડે ડાબે પડખે મુકવો પછી સ્થાપનાજી ખુલ્લા રાખવા ઈરિયાવહી પડિકકમિ પછી ખમા દઈ ઈચ્છા સંદિસહ ભાતપણું સંઘદ્દે આઉત્તવાણુયે કપડે, કાંબળી, ઝોલી, પાતરાં તરપણું, લોટ કરવા મુહપત્તિ પડિ લેહું ? ઈછું. કહી ઉભા પગે બેસી મુહપત્તિ પડિલેહવી પછી એઘા ઉપર મુડપત્તિ શરીરને ફરશે (અટક) તેવી રીતે રાખવી ને સંઘામાં
+ રાત્રીના બે કાલગ્રહણ હોય તે બે સજઝાય પઠાવ્યા પછી અનુષ્ઠાન કરે તે કર્યા પછી એક સજઝાય ને તે પછી ત્રણ પાટલી કરવી તેમાં ત્રીજી પાટલીમાં વાધાઈને આદેશ માંગવે. ત્યારબાદ બે સજઝાય પઠાવીને બે પાટલી કરવી તેમાં અરત્તિનો આદેશ માંગવે ને સવારે બે કાલગ્રહણ હોય તે ત્રીજી પાટલીએ વિરતિ ને છેવટની બીજી પાટલીએ પભાઈ આવે, એક કાલગ્રહણમાં ત્રણ પાટલી ને ત્રણ સઝાય આવે, બે કાલગ્રણમાં ૫ સઝાય, ૫, પાટલી આવે, રાત્રીનાં વાધાઈ ને અદ્ધરસ્તનું અનુષ્ઠાન સજઝાય, પાટલી રાતે જ થઈ જાય. રાતે કે દિવસે એક એકજ કાલગ્રણ હોય તે સઝાય પાટલી ત્રણ ત્રણ કરવી, એકલો ઉદ્દેશ, એક સમુદેશ કે એકલી અનુજ્ઞામાં પભાઈ જ કાલગ્રહણ આવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org