________________
દાંડીધરને વિધિ
પછી દાંડીધર ઈચ્છામિ ખમાસમણે દે" જાવણિજાએ નિસીહિયાએ ખેલતાં પાટલી પરથી દાંડી લે અને મનમાં મર્ત્યએણુ વ દામિ, ખેલવાપૂર્ણાંક દશ એલથી દાંડી પલેને પછી ઇચ્છાકારેણ સદિસહ પભાઇ કાલ થાપુ ? એમ ખેલે (કાલગ્રહી—થાપા) કહે પછી દાંડીધર ઈચ્છ‘ કહી એક નવકાર પાટલી સામે ગણે ને એક નવકાર હાથમાં રહેલી દાંડી સામે ગણે, પછી ઉભા થઇને દાંડીધર તથા કાલગ્રહી બંને જણુ એક નવકારથી ઉભા ઉભા થાપે પછી ખને જણુ ખમાસમણુ દે.
*
ખમાસમણુ ક્રેઇ દાંડીધર કહે ઇચ્છાકારેણુ સદિસહ પભાઇ કાલ પડીઅરૂ ? (કાલગ્રહી કહે પીઅરે) ઇચ્છ' એમ કહી અને જણ વારાફરતી ત્યાં આગળ મર્ત્યએણુ વ દ્યામિ આવસીઆએ ઈચ્છ આસજ્જ, આસજ્જ, આસજ્જ નિસીહુ” એમ (ત્રણવાર) ખેલતાં ચાકડી પડે તેવી રીતે પૂર્વ દિશા તરફ જાય. ત્યાં નમેા ખમાસમણાણુ કહે, પછી કાલગ્રડ્ડી ત્યાં ઉભું રહે અને દાંડીધર મર્ત્યએણુ વ દામિ આવસીઆએ ઇચ્છતું આજ, આસજ્જ, આસજ્જ નિસીહી” એમ (ત્રણવાર) કહેતા પાટલી પાસે આવે, ત્યાં નમે ખમાસમણુાણુ કહે, ત્યાં ખમાસમણુ દઇ ઇચ્છાકારેણ સદિસહ પભાઇ કાલ વારવટ્ટે ? કહે એટલે (કાલગ્રહી અને ખીજા યાગીએ વારવટ્ટે × કહે) એમ કહી રહ્યા પછી દાંડીધર મથએણુ વામિ આવસીઆએ ઈચ્છ આસજ આસજજ આસ નિસી” એમ (ત્રણવાર) કહેતા પૂર્વ દિશા તરફ આવે ત્યાં નમે ખમાસમણાણ' કહે અને ત્યાં ઉભું રહે. (કાલગ્રહી જ્યારે એક નવકારના કાઉસગ્ગ કરીને એસે) ત્યારે તેની સામે એસવુ, કાલગ્રહી કાલમાંડ્યુ કરી રહ્યા પછી દાંડીધર, કાલગ્રહીના ઓઘાની દશીએ દ્વારા હાથમાં રહેલી દાંડી પડી ન જાય તેવી રીતે કાલગ્રહીને આપે (કાલગ્રહી જ્યારે કાલમાંડલુ કરી રહે અને મુહુત્તિ તથા દાંડી સાથે કાઢે)
× રાતનાં કાલગ્રહણ હાય તા ઉત્તર દિશા તરફ જાય. + બીજા ચેગીએ ન હેાય તે કાલગ્રહી વારટ્ટ ન ખેલે પણ હુંકારાથી સાક્ષી પૂરે.
Jain Education International
૩૦૭૭
For Private & Personal Use Only
www.jainelibrary.org