________________
શ્રી વિધિ સંગ્રહ
३७८
ત્યારપછી તે દાંડી કાલગ્રહી પોતાના ઘાની દશી દ્વારાએ દાંડીધરને આપે તે દાંડીધરે લેવી અને પછી કાલગ્રહી દાંડી સામે એક નવકાર ગણીને થાપે, (કાલગ્રહી જ્યારે પાંચવાના ભેગા કરી ઉભું થતું નિસીહિ નમે ખમાસમણાણું) બેલે તેની સાથે દાંડીધર પણ ઉભું થતું ઈચ્છકારિ સાહ ઉજવતા હેહ પભાઇકાલ વારવટું? એમ બેલે, (કાલગ્રહ સાથે યેગીઓ પણ વારવટ્ટે કહે) બંને જણા સાથે ઉભા થાય, દાંડીધર પગપુજી જગા આપે. કાલડી ચારે બાજુએ જ્યારે કાઉસ્સગ્ન કરે ત્યારે દાંડીધર કાલગ્રહીના ખભા મુડપત્તિથી પુજે, સત્તર ગાથા પુરી થાય ત્યારે કાલગ્રહીના પગ ઘાથી પુજે, પછી બંને જણ બીજી દિશાએ ફરી જાય, કાલગ્રહી ચોથી વખત સત્તર ગાથા બેલે પછી નવકારને કાઉસ્સગ કરી પ્રગટ નવકાર ગણું રહ્યા પછી મથએણું વંદામિ ઈચ૭ “આસજજ, આસજજ, આસજજ નિસીહિ' એમ (ત્રણવાર) કહેતા બંને જણ વારાફરતી પાટલી આગળ જઈ ત્યાં નમે ખમાસમણાણું કહે અને દાંડીધર ઉભે રહે. (કાલગ્રહી વાંદણું દેઈ રહ્યા પછી જ્યારે ઈચ્છકારિ સાહે પભાઇકાલ મુજે ? એમ બેલે) ત્યારે દાંડીધર અને બીજા યેગીઓ સુજે કહે (કાલગ્રહી જયારે ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! સઝાય કરું ? એમ કહી બેસવા માંડે ત્યારે દાંડીધર પણ સાથે મનમાં ખમાસમણ દઈ બેસે પણ કાંઈ બેલે નહીં, કાલગ્રહી જ્યારે ધમ્મમંગલની પાંચ ગાથા બેલી રહે) ત્યારે દાંડીધર ખમાસમણ દઈ ઈચ્છકારિ સાહ દિäસુયકિચિ ? એમ બેલે. ત્યારે કાલગ્રહી અને બીજા રોગીઓ કહે નકિંચિ,? પછી દાંડીધર દાંડી જાળવીને પાટલી ઉપર મુકે પછી બને જણ ખમાસમણ દઈ અવિધિ અશાતના મિચ્છામિ દુક્કડે દઈ જમણે હાથ સવળે રાખી એક નવકાર ગણી પાટલી ઉથાપે. ઈતિ
(૫) કાળ પવવાને વિધિ કાલ વેવવામાં દિશાને નિયમ નથી. સ્થાપના ખુલ્લા રાખવા, સે ડગલામાં વસતિ શુદ્ધ કરવી; પ્રથમ કાજે લેઈ ઈરિયાવહીય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org