________________
૩૭૬
શ્રી વિધિ સંગ્રહ ઈચ્છાકારેણ સંદિસહ મુહપત્તિ પડિલેહુ? ઈરછ કહી મુહપત્તિ પડિલેહી, બે વાંદણાં દેઈ ઉભે ઉભા ઈચ્છાકારેણ સંદિસહ પભાઈ કાલ પીં? ઈચ્છ. ખમાસમણ દેઇ ઇચ્છાકારી સાહ પભાઈ કાલ સૂજે? એમ કહે તે વખતે દાંડીધર સૂજે કહે (બીજા
ગીઓ હોય છે તે પણ સૂજે એમ સાથે બેલે) પછી કાલગ્રહી કહે ભગવન્! મુ. પભાઈ કાલ જાવ સુદ્ધ, (વિરત કાલ, વાધાઈ કાલ, અદ્ધરત્તિ કાલમાં શુદ્ધ બોલવું, પણ ત્રણમાં જાવ શબ્દ ન બોલવો.) એમ કહે, પછી બન્ને જણ ખમાસમણ દેઈ કાલગ્રહી કહે ઈછાકારેણ સંદિસહ ભગવન ! સજઝાય કરૂં ? ઈચ્છે, એમ કહી એક નવકાર ગણી ધમે મંગલની પાંચ ગાથા કહે, પછી (દાંડીઘર ખમાસમણ દઈ ઈચ્છકારિ સાહો દિ સૂર્યકિંચિ?) એમ કહે ત્યારે કાલચડી ને બીજા રોગીઓ કહે “નકિંચિ, પછી તે જ વખતે દાંડીધર દાંડીને પાટલી ઉપર મુકે, પછી બંને જણ સાથે ખમાસમણ દેઈ અવિધિ આશાતનાને મિચ્છામિ દુક્કડ દેઈ જમણે હાથ સવળો રાખી એક નવકાર ગણી પાટલી ઉથાપે
ઇતિ
(૪) દાંડીધરને વિધિ બંને જણ સાથે ઈરિયાવહી પડિકકમિ, દાંડીધર ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! વસહિ પઉં? (કાલગ્રહી-પેવે) ઈચ્છ, ખમાસમણ દઈ ભગવન! સુદ્ધા વસહિ! (કાલગ્રહો-તહાસ) પછી કમે પાટલી મુહપત્તિ, પચીસ પચીસ બેલથી, દાંડીએ દશ દશ બેલથી, તગડી ચાર બેલથી પડિલેહવી, પછી પાટલી વગેરે લઈને કાલહી જગ્યા પંજી આપે ત્યાં દાંડીધર ઉભે રહે, કાલરહી જ્યારે કાલમાંડલાં કરી રહે અને દડાસણ જ્યારે નીચે મૂકે, ત્યારે દાંડીધર કહે દિશાવલેક હોય છે? (કાલગ્રહી–હોય છે) પછી દાંડીધર પાટલી નીચે મુકીને ન હાલે તેમ ગોઠવી એક નવકારે બેઠાં સ્થાપે અને એક નવકારે ઉભાં સ્થાપે, સાથે કાલગ્રહી પણ એક નવકારથી ઉભા ઉભા
સ્થાપે પછી દાંડીધર ખમાસમણ દઈ ઇચ્છાકારેણ સંદિસહ વસહિ પઉં ? (કાલગ્રહી-પેઓ;) ઇચ્છે ખમાસમણ દઈ સુદ્ધા વસહિ (કલહી–તહત્તિ)
o
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org