SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ ३६४ શ્રી વિધિ સંગ્રહ આરેવાવણી નંદી કરાવણ વાસનિક્ષેપ કરાયણ દેવ વંદા (ગુરુકહે વંદામિ, શિષ્ય કહે ઈચ્છે ) દીક્ષા આપનાર ગુરુ દીક્ષિતને ડાબે હાથે રાખી આઠ થેયના દેવવંદન કરાવે. તે આ પ્રમાણે– ' દેવવંદની વિધિ ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ત્યવંદન કરું? શિષ્ય કહે ઈચ્છે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું વીત્યવંદન બેલે. __ॐ नमः पाश्वं नाथाय, विश्वचिन्तामणियते । ही धरणेन्द्रवै रोटया पद्मादेवी युताय ते ॥ १ ॥ शान्तितुष्टिमहापुष्टि धृतिकीर्ति विधायिने । ॐ ही द्विडूच्याल वैताल सर्वाधिब्याविनाशिने ।। २ ।। जयाजिताऽऽख्याविजयाऽऽख्याइपरा जितयाडन्त्रितः। दिशांपालैग्रहैर्यक्ष विद्यादेवीभिरन्वितः ॥ ३ ॥ ॐ असिआउसाय नमस्तत्र त्रैलोक्यनाथताम् । चतुषष्ठिसुरेन्द्रारते भासन्तेच्छत्रचामरैः ॥ ४ ॥ श्री शंखेश्वरमण्डन । पाव जिन प्रणतकल्पतरूकल्प । चूरय दुष्ट बात, पूाय मे वाञ्छित नाथ ! ॥ ५॥ પછી જકિંચિત્ર નમુથુછું. અરિહંત ચેઇયાણું વંદભુવતિઓએ અનW૦ કહી એક નવકારને કાઉસ્સગ કરી, પારી નમોહંતુ કહી थोडेची. अहंस्तनोतु स श्रेय:- श्रियं यद्ध्यानतो नरैः अप्यैद्री सकलाऽ हि रहसा सह सौच्यत ॥ १ ॥ પછી લેગસ, સવ્વલેએ, અરિહંત, વંદણવત્તિ અનર્થી કહી એક નવકારને કાઉસગ કરી, પારી બીજી ય કહેવી. ओमिति मन्ता यच्छासनस्य नन्ता सदायदही श्च आश्रीयते श्रिया ते, भवतो भवतो जिनाः पान्तु ॥ २ ॥ પછી પુખરવરદી, સુઅસ ભગવઓવંદભુવત્તિઓએ અન્નસ્થ કહી એક નવકારને કાઉસગ્ગ કરી પારી ત્રીજી બેય કહેવી. नवतत्वयुता त्रिपदीश्रिता रूचिज्ञानपुण्य शक्तिमता । वरधर्मकीर्तिविद्याऽऽनन्दाऽऽस्या जै न गी जी या त् ॥ ३ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy