SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી દીક્ષા વિધિ 363 વિભાગ પાંચમ ૦ મુનિ આચાર છે કક શ્રી દિક્ષા વિધિ કર નાણમાં ચાર પ્રતિમાજી પધરાવવાં, વચમાં નાણ નીચે એક સાથીઓ કરી તેની ઉપર શ્રીફળ પધરાવવું. તેમજ નાણુની ચારે આજ સાથીયા કરી તેના ઉપર શ્રીફલ મૂકવા. ચાર દીપક મૂકવા ને ધૂપ પણ કરો. પ્રથમ આટલું કર્યા પછી ૧૦૦, ડગલામાં વસ્તી જોઈ લેવી. હવે જે ભાવિક આત્મા દીક્ષા લેનાર હોય તે હાથમાં શ્રીફળ લઈને ત્રણ પ્રદક્ષિણા ફરે. તેમાં ચારે દિશામાં ભગવાન સન્મુખ ફરતાં એક એક નવકાર ગણે, એટલે ત્રણ પ્રદક્ષિણા દેતાં બાર નવકાર થાય. પછી દીક્ષા લેનાર આત્મા શ્રીફલ-માલા વગેરે મૂકીને હાથમાં ચરવલે, મુહપત્તિ લઈ કટાસણું જમીન પર પુંજી પાથરીને દીક્ષાની ક્રિયા માટે તૌયાર થાય. ખમાસમણ દઈ ઇરિયાવહી કરી પ્રગટ લેગસ્ટ સુધી કહે, પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન વસહિ પવેલું ? (ગુરુ કહે પહ) તહત્તિ કહી, ખમાસમણ દઈ ભગવન શુદ્ધાવસહિ, (ગુરુ કહે તહત્તિ) પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન મુહપત્તિ પડિલેહું? પડિલેહ. શિષ્ય ઈચ્છે કહી ખમાસમણ દઈ ઈચ્છાકારી ભગવન તુમેહે અમ્હ સમ્યક્ત્વ સામાયિક, શ્રુત સામાયિક, દેશવિરતિ સામાયિક, સર્વવિરતિ સામાયિક, આરવાવણ દીકરાવણી, વાસનિક્ષેપ કરેહ (ગુરુ કહે કમિ) શિષ્ય ઈ કહે પછી (વર્ધમાન વિદ્યા પેજ નં. ૩૭૧ થી મંત્રિત વાસક્ષેપ હાથમાં લઈ આમ બોલે) સમ્યકૂવ સામાયિક, શ્રુત સામાયિક, દેશવિરતિ સામાયિક, સર્વવિરતિ સામાયિક આવાવણી નંદી પવહ કહી નિત્થારગ પારગ હાહ, કહેતાં વાસક્ષેપ કરે (શિષ્ય તહત્તિ બેલે) ખમાસમણ દઈ ઈચ્છકારી ભગવન તુમહે અર્હ સમ્યક્ત્વ સામાયિક, શ્રત સામાયિક, દેશવિરતિ સામાયિક, સર્વવિરતિ સામાયિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy