________________
૩૬૨. .
શ્રી વિધિ સંગ્રહ મૂત્રલ, શૂળ, ગળે નાશ કરનાર, રૂચિકર (૪૩) નકંદ-વાતીકર સખ્ત ઉલ્ટી કરનાર, સર્પ વિષ કાઢવા માટે (૪૪) પાનની જડ વાતહર, ઉષ્ણ, રૂચિકાર, મળનાશક (૪૫) પુંવાડબીજ-જવરન, ચામડીના દેષ દૂર કરનાર (૪૬) ફડફડી-ગ્રાહી રક્તસ્તંભ (૪૭) બુચકણું (મુચકંદ) પિત્તની ઉલટી, વાયુ સંબંધી માથાની પીડા, તૃષાહર, (૪૮) બેહડાની છાલ-ઊધરસ, કફનાશક શીતલ (૪૯) બારની છાલ-શ્રમ, શેષનાશક, શામક ગ્રાહી (૫૦) બોરડીના મૂળ જવરક્ત કફપિત્ત નાશક (૫૧) બાવળની છાલ-રક્તાતિસાર, રક્તસ્તંભક ગ્રાહી (પર) બીયે બીવલ-રકતપિત્તનાશક રકતસ્તંભક ગ્રાહી (૫૩) બાળ (એલીઆની જાત) સારક, આવર્ત શોધક (૫૪) ભોરીગણું મૂળ-જ્વરન, પડખાનું શૂળ, દમ, ઉધરસ, હૃદયરોગ (૫૫) મલયાગરૂં-તૃષા, દાહ, જવરનાશક, સ્વાદુ રક્તપિત્ત, નાશક (૫૬) મજીઠ-શૂળ, અર્શ, રક્તાતિસાર, પિત્તશામક (૫૭) મરેઠી ગળાને શેજે, મહીં આવવું, ઉધરસ (૫૮) રાખ-(સર્વ જાતની) દાંત સાફ કરનાર (૫૯) રેહનછાલ–વાતહર, પૌષ્ટિ શેધક (૬૦) લીંબડાનું પંચાંગ-(છાલ, ડાંખળી, પાન, મૂળ, મહોર) પૌષ્ટિક, જવરક્ત, શીતળ, ઉલટી બંધ કરનાર, પિત્તશામક, તૃષાહર, મુંઝવણ નાશક (૬૧) વખો -પેટ દુખ, આફરો, આહાર પાચક ભેદક, વાતહર (૬૨) વડગુંદા-ગ્રાહી, અતિસાર કોલેરા (૬૩) ગંઠીલો વજ ગ્રાહી, ગળાનો શેષ, મળાવરોધ, કફન (૬૪) સુરેખાર-મૂત્રલ,
દલ શીતલ (૬૫) સાજીખાર-વાયુહર, દીપક, પાચન (૬૬) સુખડની જાત-શીતલ, પીત્તશામક, (૬૭) હળદર-અપચાને નાશ કરનાર, કફન પૌષ્ટક (૬૮) હીમજ–તૃષા, મુંઝવણ દૂર કરનાર સારક (૬૯) હરડેની છાલ-આયુષ્યવર્ધક, સારક, શોધક, શીતલ, (૭૦) હીરાબોળ ઋતુ લાવનાર, ઉષ્ણ કફન (૭૧) ત્રિફળાની ગૌમૂત્રની ગોળી-ઝાડો સાફ લાવી પેટને વાતહર.
વિભાગ ૨ સંપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org