________________
અણાહારી વસ્તુઓ
૩૬૧
રેચક, અજીણુ આમદોષ, પિત્તનાશક (૯) ઉપલેટનુ લાકડું -વાતહર તરસ તથા ઉલ્ટીના નાશ કરનાર (૧૦) કરેણુની જ-જવરઘ્ન મતક શૂળ (૧૧) કરીઆતુ-જ્વરઘ્ન સાકરને અરૂચીનાશક (૧૨) કસ્તુરી-અંગતુ ખેંચાવવું, આંચકી, વાયુ, તૃષા, ઉલ્ટી તથા ચેાષનાશક (૧૩) કડુ-સાકર પાચક ને જવરઘ્ન (૧૪) કેશ૨-ક ઠરાગ, મસ્તક શૂળ, ઉલ્ટી, શીતલ, સ્તંભક, પૌષ્ટિક (૧૫) કીંદરુ-ઉષ્ણુ, કઘ્ન, રક્તાંતિસાર, જવરઘ્ન, સ્વેદલ (૧૬) કાથા-દાંતમાંથી લેહી આવવું, સ્તંભક, પૌષ્ટિક (૧૭) કેરમૂળ-રૂચીકારક, શૂળન અને વાતહર (૧૮) કુંવાર અપર્ચા, રેચક, ગુલ્મઘ્ન, પિત્તશામક, બરલવૃદ્ધિ (૧૯) ખારા-પેટને દુઃખાવા (૨૦) ખેરસાર-કદ્દે શામક, દાંતને હિતાવહ, ઉધરસ મટાડનાર (૨૧) ખેરનું મૂળ તથા છાલ-રકત શેાધક (૨૨) ગુગળ વયસ્થાપક, વાતહર અને શેાધક (૨૩) ગળા જ્વરઘ્ન શિતળ પિત્તશામક મૂત્રલ, તૃષા, દાહ (૨૪) ગૌમૂત્ર-મૂત્રલક, સારક, મળાવરોધ, ઉદરરોગ રેચક્ર (૨૫) ચિત્રકમૂળ-દભક, પેટના દુખાવા માટે વાતહર, પિન પાચક (૨૬) ચિમેડ-વાતહર પૌષ્ટિક ચક્ષુષ્ય (૨૭) (ચિડતેલિએ) દેવદારનુ લાકડુ-મૂત્રશાધક મળાવરોધ, આફ્રા, હેડકી, મૂર્છા, વાયુહર, દીપન, પાચક (૨૮) ચુનાશિળસ, અજીણ' (૨૯) ચાપચીની-તૃષાહાર, મુંઝવણ દૂર કરનાર પૌષ્ટિક (૩૦) જરદા–(તમાકુની જાત)–કફશામક, વાતાનુલેામન, વાતહર (૩૧) જવખાર મૂત્રલ ઉષ્ણ દ્વિપન, પાચક (૩૨) ઝેરી ગોટલી અપચે, વરઘ્ન, પૌષ્ટિક, ચૂંક (૩૩) ઝેરી નાળીએર-પૌષ્ટિક, જવરઘ્ન, અપચા, ઝાડા ચૂંક (૩૪) ઢકણખાર-મૂત્રલ, ઋતુ લાવનાર, વેણુલાવનાર (૩૫) દાસનું મૂળ-ખસ્તીશૂળ, ઉલ્ટી વાતીહર, મૂત્રલ, રક્તસ્તંભક (૩૬) તમાકુ-(કોઈપણ જાતની પટ વગરની ખાવાની અગર સધવાની) કફ્ શામક, હીસ્ટીરીઆ, દાંત સજ્જડ દવા (૩૭) તગર ઉલ્ટી માટે (૩૮) ત્રિફળા-સાકર, પિત્તશામક, દાહ, તૃષા, મુંઝવણુ દૂર કરનાર (૩૯) ચેારનું મૂળ-ઊઘ દૂર કરનાર, ગુલ્મ અને અશ્ચિલા (૪૦) દાડમની છાલ-ઉધરસ, કફનાશક પિત્તશામક, ગ્રાહી (૪૧) ધમાસા ઉલ્ટી, ઉધરસ, તાવ, દાહ, હેડકી, 'મૂત્રલ (૪૨) નિ`ળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org