SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી દીક્ષા વિધિ ૩૬૫ પછી સિદ્ધાણું બુદ્વાણું કહી શ્રી શાંતિનાથ આરાધનાર્થ કોમિ કાઉસ્સગ વંદરતિ આએ એક લોગસ્સ (સાગરવરગંભીરા સુધી) ને કાઉસ્સગ કરી, પારી નમે હત્ ૦ કહી ચેથી થેય કહેવી. श्रीशान्तिः श्रुतशान्तिः प्रशान्तिकोऽप्सावशान्तिमुपशान्तिम् । नयतु सदा यस्य पदाः सुशान्तिदाः सन्तु सन्ति जने ॥ ४ ॥ પછી શ્રી દ્વાદશાંગી આરાધનાર્થ કરેમિ કાઉસગં વંદણવત્તિઓએ અન્નત્થર એક નવકારને કાઉ૦ કરી, પારી નમેહંત કહી પાંચમી થોય કહેવી. सकलार्थसिद्धिसाधन बीजोपाङ्गा सदा स्फुरदुपाङ्गा । भवतादनुपहतमहा तमोऽपहा द्वादशाङ्गी वः ॥ ५ ॥ પછી શ્રી શ્રુતદેવતા-આરાધનાથે કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ૦ એક નવકારનો કાઉ. પારી નમેહત,૦ કહી છઠી થેય કહેવી. ववदति न वाग्वादिनि !, भगवति ! कः ? श्रुतसरस्वती गमेच्छुः । रङ्गत्तरङ्गमतिवर तरणिस्तुभ्यं नम इतीह ॥ ६ ॥ પછી શ્રી શાસનદેવતા-આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ અનાથ ૦ એક નવકારને કાઉ૦ નમોહંત કહી સાતમી ય કહેવી. उपसर्गवलयविलयन निरता, जिनशासनावनैकरताः । द्रुतमिह सभीहित कृते स्युः शासनदेवता भवताम् ।। ७ ॥ પછી સમસ્ત ગૈયાવચ્ચગરાણુંસતિગરાણ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ૦ એક નવકારને કાઉ૦ કરી, પારી નમેહંત કહી આઠમી થાય કહેવી. संङ्गेऽत्रये गुरुगुणौघनिधे सुवैया-घृत्यादिकृत्यकरणैकनिबद्ध कक्षाः । તેશાન્ત સહુ માનુકુર સુમિષ્ટથી નિવિવિયાતપાઃ IIટા - ત્યાર પછી એક નવકાર પ્રગટ બેલી બેસીને નાટ્યૂણું કહી, એ બાવતિ. નમેહંત, કહી પછી પંચપરમેષ્ટિ સ્તબ કહેવું. Jain Education International For Private & Personal Use Only: www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy