________________
વર્ષીતપની વિધિ
૩૪૩
નમો અરિહંતાણું” એ પદની ૨૦ નવકારવાળી ગણવી. સાથીયા ખમ. કા. વગેરે ૧૨, ૧૨, કરવા
(૨૭) સાત સૌખ્ય, આઠમું મેક્ષ તપ આ તપ સાત એકાસણું તથા એક ઉપવાસ કરવાથી થાય છે. જાપ–“ નમે અરિહંતાણું” એ પદની ૨૦ નવકારવાલી, અને સાથી. અમા. કાઉ. વગેરે ૧૨, ૧૨, કરવા.
ઉઘાપને સાત નાના અને એક ન્હાનાથી ચઉગણઑટે મોદક પ્રભુજી પાસે પધરાવ. જ્ઞાન પૂજા વગેરે કરવું.
(૨૮) વર્ષીતપની વિધિ
(શ્રી ઋષભદેવ સંવત્સર તપ). સાથીયા ખમાસમણ – કાઉસગ્ગ – નવ. ૧૨ ૧૨
૧૨ ૨૦ નવકારવાલીનું પદ – શ્રી રાષભદેવસ્વામીનાથાય નમઃ ” ખમાસમણને દુહે–પરમ પંચ પરમેષ્ઠિમાં, પરમેશ્વર ભગવાન,
ચાર નિક્ષેપે ધ્યાઈયે,નમે નમે શ્રીજિનભાણ.' આ વર્ષીતપ હાલમાં આ રીતે કરવાને પ્રચાર છે. ગુજરાતી ફાગણ વદ આઠમને દિવસે ઉપવાસથી શરુ કરી એકાંતરે પારણુમાં બેસણું કરી ૧૩ મહિના અને ૧૧ દિવસે એટલે અક્ષયતૃતીયાના (વૈશાખ સુદ ત્રીજ) દિવસે પારણું કરાય છે.
આ તપમાં બે દિવસ ભેગા ખાવાનું ન આવવું જોઈએ. અને ચૌદશના દિવસે ખાધાવાર એટલે બેસાણાનો દિવસ ન આવવું જોઈએ તથા વાર્ષિક પે-સંવત્સરી, જ્ઞાનપાંચમ, મૌન એકાદશી અને ચૌમાસી ચૌદશ આ દિવસે પણ ખાધાવાર ન આવો જોઈએ. એવું આવતું હોય તે છ કરો. ત્રણ ચોમાસામાં ચૌદશ પૂનમને અને છેલ્લે છ કરે ઈયે.
વૈશાખ સુદ ત્રીજના દિવસે પારણું કરવાનું હોય છે. પારણમાં ૧૦૮ શેરડીના રસના અથવા સાકરના નાના ઘડા પીવાને ચાંદીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org