SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિધિ સ ંગ્રહે ૩૪૪ નાના ઘડો આગળથી ખનાવીને તૈયાર રાખવા. બૈશાખ સુદ ત્રીજને દિવસે પણ “ શ્રી આદિનાથાય નમઃ” આ પદની વીશ નવકારવાલી ગણવી જોઇયે. (૨૯) શ્રી વર્ધમાન આયબિદ્ય તપઓળીની વિધિ આ તપમાં કુલ એક ંદરે સા ( ૧૦૦ ) આળી કરવાની હાય છે. આમાં એક આયંબિલ ને એક ઉપવાસ, આ પહેલી એની, એ આયખિલ ને એક ઉપવાસ આ ખીજી એની, ત્રણ આયખિલ ને એક ઉપવાસ આ ત્રીજી ઓળી, આમ વધતાં વધતાં સો આયંબીલ ને એક ઉપવાસ સુધી પહાંચતા સે ઓળી સંપૂર્ણ થાય છે. આ તપ જ્યારેશરુ કરીયે ત્યારે પાંચ એળી સળ ંગ કરવાની હાય છે, એટલે વીશ દિવસમાં ૧૫ આખિલ ને પાંચ ઉપવાસ થાય, આ પાંચ એળીને વર્ષો માન તપના પાયે નાંખ્યા. એમ કહેવાય અથવા થડું બાંધ્યુ એમ પણ કહેવાય. પછીની ઓળીઓ અનુલતાએ કરવાની હોય છે. આ સા ( ૧૦૦) એળી પૂર્ણ કરવા માટે કુલ ૫૦૫૦, આયંબિલ ને ( ૧૦૦ ) ઉપવાસ કરવા પડે એટલે ૧૪ વર્ષ ૩ માસને ૨૦ દિવસે આ તપ પૂર્ણ થાય. આ તપ કરનાર આરાધક આત્મા અશ્તુિત, સિદ્ધપદ કે તષપદ આ ત્રણ માંથી ગમે તે એક પદની આરાધના કરે છે. આ તપનુ ફળ તી કર નામકર્મીના મધ થાય છે. શ્રી અરિહંતપદ વડે આરાધન કરે તે સાથીયા ખમાસમણુ કાઉસગ્ગ પ્રદક્ષિણા નવ. ૧૨ ૧૨ ૧૨ ૧૨ ૨૦ નવકારવાલીનું પદ :———ૐ હ્રીં નમા અરિહં તાણુ. ખમા॰ દુહા--પરમ પંચ પરમેષ્ઠિમાં, પરમેશ્વર ભગવાન, ચાર નિક્ષેપે ધ્યાઈ ચે, નમે નમે શ્રી જિનભાણુ. અરિહંતપદ ધ્યાતા થકી, દડુ ગુણુ પજાય રે. ભેદ છે કરી આતમા, અર્ડિંત રુપી થાય રે. વીર૦ A ―――――― સ્ કરમ કાઉસ્સગ્ગ કરવાનું પદ :--શ્રી અરિRs'તપદ આરાધાના કાઉસ્સગ્ગ, વંદણુવત્તિઆએ, અન્નત્ય કહી ચ ઈંસુનિમ્મલયરા સુધીના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy