________________
૩૪૨
શ્રી વિધિ સંગ્રહ (રર) અષ્ટ પ્રાતિહાર્યા તપ આ તપ ર૪ દિવસ છે. આઠ પ્રતિહાર્યને અનુસરીને કરવામાં આવે છે. તેમાં ૧લે દિવસે ઉપવાસ, ૨ જે દિવસે એકાસણું, ૩જે દિવસે બેસણું એમ એક એક પ્રાતિહાર્યની અપેક્ષાએ ત્રણ ત્રણ દિન ગણવા.
જાપ–“નમે અરિહંતાણું” પદની વીશ નવકારવાલી. અને સાથી. ખમ. કાઉ. વગેરે બાર બાર કરવા.
(૨૩) શત્રુંજય મેદક તપ આ તપ પાંચ દિવસને છે. ૧-લે દિવસે પુરિમુડઢ, ૨-જે દિવસે એકસણું, ૩-જે દિવસે નીવિ, ૪–થે દિવસે આયંબિલ, ૫-એ દિવસે ઉપવાસ કરવાથી થાય છે.
જાપ–“શ્રી શત્રુંજય તીર્થાય નમઃ” એ પદની વિશ–નવકારવાલ અને સાથીઆ, ખમા. કાઉં. વગેરે ૨૧ ૨૧, ર૧ કરવા.
(૨૪) નવબ્રહ્મચર્ય ગુપ્તિ તપ આ તપ નવ દિવસના એકાસણુથી થાય છે. એક એક ગુણિને આશ્રીને, એક એક એકાસણું અને તે નવ નવ કેળીયાનું કરવાનું હોય છે.
જા૫–“નમે નવખંભરગુત્તિધરાણ” એ પદની ૨૦ માળા, સાથી ખમા. કાઉ. વગેરે નવ નવ કરવા. ઉદ્યાપનમાં સાધુ, સાધ્વી, બ્રહ્મચારી, શ્રાવક, શ્રાવિકાને વસ્ત્રનું બન દેવું.
(૨૫) પંચ મહાવ્રત તપ - આ તપમાં પાંચ મહાવ્રતને અનુસરી એક એક ઉપવાસ તથા એક બેસણું એમ બેસણાના પારણાવાળા પાંચ ઉપવાસ કરવાથી દશ દિવસે આ તપ પૂર્ણ થાય છે. સાથીઆ, ખમા. કાઉ. વગેરે ર૭, ર૭ કરવા. નવ–૨૦
(૨૬) ષટુકાય તપ આ તપ સંલગ્ન છ ઉપવાસ કરવાથી થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org