________________
૩૩૬
શ્રી વિધિ સંગ્રહ દ્રવ્ય વડે પૂજા કરવી એટલે સોનામહોર કે રૂપામરથી જ્ઞાનની યથા– શકિત પૂજા કરવી. પછી નીચે પ્રમાણે દુહા બેલી શ્રુતજ્ઞાનના ૨૦ ભેદના ૨૦ ખમાસમણ દેવાં.
પીઠિકાના દુહા સુખકર, શંખેસર નમી, ધુણશ્ય શ્રી કૃતનાણ, ચઉ મૂંગા શ્રત એક છે, સ્વ પર પ્રકાશક ભાણુ, ૧ અભિલાષ્ય અનંતમે, ભાગે રશ્ચિયે જેહ, ગણઘર દેવે પ્રણમયે, આગમ રયણ અ છે. ૨ ઈમ બહુલી વકતવ્યતા, છઠાણવડીયા ભાવ, ક્ષમાશ્રમણે ભાગે કહ્યા, ગપય સર્ષિ જમાવ. ૩ લેશ થકી શ્રુત વરણવું ભેદ ભલા તસ વીશ, અક્ષયનિધિ તપને દિને, ખમાસમણ તે વીશ. સૂત્ર અર્થ અનંત મઈ, અક્ષર અંશ લહાય, શ્રુતકેવલી-કેવલી પરે, ભાખે શ્રુત પરજાય. શ્રીશ્રુતજ્ઞાનને નિત નમે, ભાવ મંગલને કાજ, પૂજન અર્ચન દ્રવ્યથી, પામે અવિચલ રાજ. ૬
હવે અહી ખમાસણ દેવું. (આ છ દુહે દરેક ખમાસમણે કહે) ઈગ સંય અડવીશ સ્વતણ, તિહાં અકાર, અઢાર શ્રુત પર્યાય સમાસમેં, અંશ અસંખ્ય વિચાર. બત્રીશ વર્ણ સમાય છે, એક બ્લેક મેઝાર, તેમાંહે એક અક્ષર ગ્રહે, તે અક્ષર શ્રુત સાર. ક્ષપશમ ભાવે કરી, બહુ અક્ષરને જેહ, જાણે ઠાણાંગ આગલે, તે શ્રુત નિધિ ગુણગેહ. ૩ કેડિ એકાવન અડલખા, અડસય એકાશી, હજાર, ચાલીશ અક્ષર પદ ઘણાં, કહે અનુગ દુવાર.. અર્થાત ઈહાં પર કહ્યું જિહાં અધિકાર ઠરાય, તે પદ શ્રતને પ્રણમતાં, જ્ઞાનાવરણ હઠાય. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org