________________
૩૩૫
શ્રી અક્ષયનિધિ તપ વિધિ
-- છંદગાથા – અન્નાહુ સંમેહ તમે હરસ, નમે નમે નાણદિવાયરસ્ટ, પંચપ્પયમ્સ ઉવગારગમ્સ, સન્માણ સવ્વસ્થ પયાસગ્ન. ૧ હિયે જેહથી સર્વ અજ્ઞાન, જિનાધીશ્વર પ્રેત અથવબોધે, મતિ આદિ પંચ પ્રકાર પ્રસિદ્ધો, જગદુભાતે સર્વ દૈવાવિરૂદ્ધો. ૨ યદીય પ્રભાવે સુભક્ષ અભક્ષ સુપેયં અપેયં સુકૃત્ય અકૃત્ય,
જેણે જાણીએ લેકમાથે સુનાણું, સદા મે વિશુદ્ધ તદૈવ પ્રમાણ. ૩ ઢાળ—ભવ્ય નમે ગુણ જ્ઞાનને સ્વ પર પ્રકાશક ભાવેજી
પરજાય ધર્મ અનંતતા, ભેદભેદ સ્વભાવેજી. ૧ જે મુખ્ય પરિણતિ સકલ જ્ઞાયક, બોધ ભાવના , મતિ આદિ પંચ પ્રકાર નિર્મળ, સિદ્ધિસાધન લચ્છના. ૨ સ્યાદ્વાદસંગી તત્તરંગી પ્રથમ ભેદભેદતા,
સવિકલ્પ ને અવિકલ્પ વસ્તુ, સકલ સંશય છેદતા. ૩ ઢાળ–ભદ્યાભઢ્ય ન જે વિણ લહિયે, પેય અપેય વિચાર, કૃત્ય અકૃત્ય ન જે વિણ લહિયે, જ્ઞાન તે સકલ આધારરે,
ભવિકા ! સિદ્ધચક પદ વદે. ૧ પ્રથમ જ્ઞાન ને પછી અહિંસા, શ્રી સિદ્ધાંતે ભાખ્યું, જ્ઞાનને વદે જ્ઞાન મનિંદે, જ્ઞાનીએ શિવસુખ ચાખ્યું રે, ભવિકા૦૨ સકલ ક્રિયાનું મૂળ જે શ્રદ્ધા, તેહનું મૂલ જે કહિયે, તેહ જ્ઞાન નિત્ય નિત્ય વંદી, તેહ વિણ કહો કેમ રહિયે રે.ભવિકા૦૩ પંચ જ્ઞાનમાંહિ જેહ સદાગમ, સ્વ પર પ્રકાશક જેહ, દીપક પરે ત્રિભુવન ઉપકારી વળી જેમ રવિ શશી મેહ રે. ભવિકા. ૪ લેક ઊર્વ અઘે તિર્યમ્ જ્યોતિષ, વૈમાનિક ને સિદ્ધ,
કાલે પ્રગટ સવિ જેહથી, તેહ જ્ઞાને મુજ શુદ્ધ રે. ભવિકા પ ઢાળ --જ્ઞાનાવરણ જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ થાય રે,
તે હુએ હિજ આતમા, જ્ઞાન અધતા જાય છે. વીર. ૧
પછી “ હું પરમાત્મને નમઃ જ્ઞાનપદેભ્યઃ કલશં યજામહે સ્વાહા” એ મંત્ર બોલીને જ્ઞાનની વાસક્ષેપ વડે પૂજા કરવી, અને પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org