________________
શ્રી વિધિ સંગ્રહ
પ્રધાન. ૩
એ
જ્ઞા
એ તપ કરતાં સસિદ્ધ વરે, પગ પગ પ્રગટે નિધાન, અનુક્રમે પામે તેહ પરમપદ, સાન્વયી નામ પરમસરથી ક ખંધાણુ, તેણે પામી દુઃખજાળ, તપ કરતાં તે પૂરવનું, ક થયું વિસરાળ. ૪ પૂજા શ્રુતદેવી કાઉસ્સગ્ગ, સ્વસ્તિક અતિ સેહાવે, સાવન કુંભ જડિત નિજ શક્તિ, સ પૂરણ ક્રમે થાવે. પ જધન્ય મધ્યમ ઉત્કૃષ્ટથી કરીએ, ઇંગ દ્રેય તિનવરીસ, વસાથે શ્રુતદેવી નિમિત્તે, એ તપ વીશવાવીશ. હું એણે અનુસારે જ્ઞાનતણુંવર, ગણું ગણીએ ઉદાર, આવશ્યકાદિ કરણી સંયુકત, કરતાં લહે સવપાર. ૭ ઈડભવ પરભવ ઢોષ શ ંસા, રહિત કરો વિપ્રાણી, જે પર પુદ્દગલ ગ્રતુણુ ન કરવું, તે તપ કહે વરનાણુ. ૮ રાત્રિજગા પૂજા પરભાવના, હૈય ગય શણગારીજે, પારણ દિન ૫ ચ શબ્દે વાજે, વાજતે પધરાવીજે. ૯ ચૈત્ય વિશાળ હાય તિહાં આવી, પ્રશ્નક્ષિણા વળી દીજે, કુંભ વિવિધ નૈવેદ્ય સંઘાતે, પ્રભુ આગળ ઢાઈ જે. ૧૦ રાધનપુરે એ તપ સુણી બહુજન, થયા ઉજમાળ તપ કાજે, એહમાં મુખ્ય મંડાણુ ઓચ્છવમાં, મસાલીયા દેવરાજે. ૧૧ સંવત અઢાર તેતાલીશ વરસે, એ તપ બહુ ભવ કીધા, શ્રી જિન ઉત્તમ પાઇ પસાથે, પદ્મ વિજય ફળ લીધા. ૧૨ ત્યારપછી જયવીયરાય કહી સુર્યદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ કહી, એક નવકારના કાઉસ્સગ્ગ કરી પારો નમાત્ કહી૰ થાય કહેવી
૩૩૪
સુર્યદેવયા ભગવઈ, નાણાવરણીએ કમ્મસઘાય', તેસિખવેઉ સયય, જેસિ સુઅસાયરે ભત્તી.
પછી પચ્ચક્ખાણુ કરવું, અને પછી પૂજાની ઢાળ નીચે પ્રમાણે
ઓલવી.
કુલ્હા :-સસમપદ શ્રી જ્ઞાનના, સિદ્ધચક્ર પદ માંહી, માખીજે શુભમને, દિન દિન અધિક ઉછાંહિ. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org