________________
૩૧૪
શ્રી વિધિ સંગ્રહ મધુરી વની બોલ્યા શ્રી ગૌતમ, સાંભળે શ્રેણિકરાય વયણજી; “રોગ ગ ને સંપદા પામ્યા, શ્રી શ્રીપાળ ને મયણાજી” ૩ રૂમઝુમ કરતી પાયે નેહર, દીસે દેવી રૂપાલી, નામ ચકેસરી ને સિદ્ધાઈ, આદિ જિન-વીર રખવાલીજી; વિદ્ધકોડ હરે સહ સંઘનાં, જે સેવે એના પાયજી, ભાણુવજય કવિ સેવક નય કહે, સાનિધ્ય કરજે માય. ૪
૨
જિન શાસન વંછિત, પૂરણ દેવ રસાલ, ભાવે ભવિ ભણી, સિદ્ધચક ગુણમાલ, તિહું કાલે એહની, પૂજા કરે ઉજમાલ; તે અજર અમર પદ, સુખ પામે સુવિશાલ. અરિહંત સિદ્ધ વંદે, આચારજ ઉવઝાય, મુનિ દરિસણ નાણુ, ચરણ તપ એ સમુદાય, એ નવપદ સમુદિત, સિદ્ધચક સુખદાય, એ યાને ભવિના, ભવ કેટિ દુઃખ જાય. - ૨ આ ઐતરમાં, સુદિ સાતમથી સાર; પૂનમ લગી કીજે, નવ આંબિલ નિરધાર, દેય સહસ ગણણું, પદ સમ સાડા ચાર; એકાસી આંબલ, તપ આગમ અનુસાર, શ્રી સિદ્ધચક સેવક, શ્રી વિમલેસર દેવ, શ્રી શ્રીપાલતણું પરે, સુખ પુરે સ્વયમેવ; દુઃખ દેહગ નાવે, જે કરે એહની સેવ,
શ્રી સુમતિ સુગુરૂને, રામ કહે નિત્ય મેવ. ૪ ૩ અરિહંત નમે, વલી સિદ્ધ નમે, આચારજ વાચક સાહૂનમે, દર્શન જ્ઞાન ચારિત્ર નમે, તપ એ સિદ્ધચક્ર સદા પ્રણમે. ૧ અરિહંત અનંત થયા થાશે, વળી ભાવ નિક્ષેપે ગુણ ગાશે, પડિક્રમણ દેવવંદન વિધિશું, આંબિલતપ ગણણું ગણવું વિધિથું ૨ છહરી પાળી જે તપ કરશે, શ્રીપાલ તણું પરે ભવ તરશે, સિદ્ધચકને કુણ આવે તેલે, એહવા જિન આગમ ગુણ બોલે. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org